Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
છઠે સૂત્રકા અવતરણ, છઠા સૂત્ર ઔર છાયા ।
એવા મુનિ સપ્રાણીઓના શરણભૂત હોય છે એ. વાત દૃષ્ટાન્તદ્વારા સૂત્રકાર બતાવવા માટે “ ને બળન્નાચણ્ ,, આ સૂત્ર કહે છે.
જીવબેંકે અનાશાતક મુનિ સભી પ્રાણિયો શરણ હોતે હૈં ।
અસન્જીન એટ કે જેની ચારે તરફ પાણી હાય છે છતાં તે જળના ઉપદ્રવથી રહિત રહે છે. આવા પ્રદેશ અનેક પ્રાણીયાના આશ્રયદાતા મને છે. એ જ રીતે અનાશાતક-અવિરાધક મહામુનિ-તીર્થંકર અથવા ગણધરદેવ તેમજ તપ અને સંચમની લબ્ધિવાળા મુનિજન પણુ, આશાતના (વિરાધના)થી રહિત થઈ ને સમસ્ત પ્રાણી, ભૂત, જીવ અને સત્વની રક્ષાના ઉપાય પ્રદર્શિત કરવાને લીધે સમસ્ત પ્રાણીયેાના, સમસ્ત ભૂતેના, સમસ્ત જીવોના, અને સમસ્ત સત્વાના આશ્રય-શરણ–દાતા હાય છે.
તથા—તે પ્રાણી આદિનો વધ કરનાર મનુષ્યોને હિંસાના વ્યાપારથી નિવૃત્ત કરી, વિશિષ્ટ ગુણુસ્થાનમાં લઈ જવાના કારણે, તે મહામુનિ તે હિંસકાના પણ શરણ થાય છે. બધાના શરણુ તે મહામુનિ વધ કરનાર જીવામાંથી કેટલાક જીવાને ઉપદેશ આપી દીક્ષા ગ્રહણ કરાવે છે. કેટલાયને શ્રાવકના વ્રતામાં દૃઢ મનાવે છે. કેટલાયને સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવી મોક્ષધર્મની પ્રથમ સીડી ઉપર ચડાવી દે છે. અને કેટલાક પ્રાણીયાને પ્રકૃતિથી ફેરવનાર અને છે. ત્યાં સુધી કે જેનામાં ગાઢ મિથ્યાત્વનો પૂર્ણ ઉદય હાય એવા ઘણા જીવાના ચિત્તમાં પેાતાની શુદ્ધ વાણીનો પ્રવાહ રેડી તેને માખણ જેવા કામળ મનવાળા ખનાવી દે છે. (સ્૦ ૬)
સાતનેં સૂત્રકા અવતરણ, સાતવાં સૂત્ર ઔર છાયા ।
પૂર્વોક્ત અર્થના ઉપસ’હાર કરતાં સૂત્રકાર કહે છે-ત્ત્વ સે ટ્ટિ” ઇત્યાદિ
શ્રી આચારાંગ સૂત્ર : ૩
२०७