Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શુદ્ધતાથી પ્રશંસા કરે છે. એને બીજી બાળતા (અજ્ઞાનતા) નથી હોતી.
ભાવાર્થ –શુદ્ધ સંયમની આરાધના ન કરી શકવાને કારણે કઈ કઈ કુશીલ તે સંયમની પાસનાથી જે કે દૂર રહે છે તે પણ સંયમને શુદ્ધ રીતિથી પાળવાવાળાની નિંદા તે નથી કરત-એમને એ ભ્રષ્ટ છે એમ નથી સમજતો. આથી એ પ્રથમ બાલતાથી યુક્ત હોવા છતાં પણ બીજી બાલતાથી રહિત માનવામાં આવે છે. (સૂ) ૫)
ષષ્ઠ સૂત્રકા અવતરણ, ષષ્ઠ સૂત્ર ઔર છાયા
જે સત્ અને અને અસત્તા વિવેકથી ભ્રષ્ટ છે તે શું કરે છે, આ પ્રકારની આકાંક્ષા હેવાથી કહે છે નામ ઈત્યાદિ.
કિતનેક સમ્યકત્વપતિત જ્ઞાનભ્રષ્ટ મુનિ, દ્રવ્યતઃ આચાર્યાદિક પ્રણામ આદિ કરતે હૈં, પરંતુ વે ભાવતઃ અપની આત્માકો સમ્મચારિત્રરૂપ
મોક્ષમાર્ગસે ભ્રષ્ટ હી કરતે રહતે હૈ
કઈ કઈ બકુશ સમ્યક્ત્વથી પતિત થવાના કારણે હેય અને ઉપાદેયવાળી બુદ્ધિરહિત બની આચાર્યાદિકોને દ્રવ્યરૂપ નમસ્કારથી નમન કરે છે, તે પણ તે પિતાના આત્માને સમ્યક્ત્વચારિત્રથી પતિત જ બનાવી રાખે છે, એવા જીવ સમ્યગ્દર્શન, સન્યજ્ઞાન અને સમ્યક્રશ્ચારિત્રરૂપ મોક્ષ માર્ગથી સદા ભ્રષ્ટ છે એવું સમજવું જોઈએ. (સૂ૦૬).
સપ્તમ સૂત્રકા અવતરણ, સપ્તમ સૂત્ર ઔર છાયા |
તથા–“પુ” ઈત્યાદિ !
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૯૬