Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હોવાના કારણે જે ઘેર પાછા નથી ફરતા, તે એ પરિષહેને સહન કરવાના સ્વભાવ વાળા ભાવનગ્ન–અકિંચન નિગ્રંથ સાધુ તીર્થકરોથી કહેવાયા છે.
ભાવાર્થ–પરિષહોને જીતવામાં જે પિતાની શક્તિનું પરાક્રમ પ્રગટ કરે છે અને એથી અનુદ્વિગ્ન બની જે “#ાર્ચ વા સધવામિ શરીર વા TRચાર”— પિતે ધારણ કરેલા મુનિવ્રતરૂપ કાર્યની સફળતા માટે સર્વ પ્રકારના સુખોનો જે સર્વથા ત્યાગ કરી ચૂક્યા છે, અને પિતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા પરિષહોથી અડાલ બની તેને જે સામને કરે છે–કદી પણ ઘર તરફ નજર સરખીઓ કરતા નથી, એજ સાચા-ભાવસાધુ છે–એ તીર્થકરેને આદેશ છે. (સૂ) ૬)
સપ્તમ સૂત્ર ઔર છાયા 1 જિનાગમકે અનુસાર હી જિનધર્મકા પાલન કરના
ચાહિયે યહી તીર્થકરોંકા ઉતમ ઉપદેશ મનુષ્યોકે લિયે હૈ !
માણસમાં જ સંપૂર્ણ શ્રુતચારિત્રરૂપ ધર્મનું આરાધન કરવાની યોગ્યતાને સદ્ભાવ છે, આ માટે મેં એમને માટે જ આ વચન કહે છે કે તેઓ મારા કહેવાથી મારા દ્વારા અંગીકૃત ધર્મનું સારી રીતે પાલન કરે; કેમકે આ ઉત્કૃષ્ટ–ધર્મને ઉપદેશ મનુષ્યને માટે જ છે.
ભાવાર્થ-આ ઉત્કૃષ્ટ ધર્મને ઉપદેશ મનુષ્ય માટે જ છે એમ જે કહેવામાં આવે છે એનું કારણ મનુષ્યમાં જ સંપૂર્ણ રૂપથી ધર્મારાધન કરવાની યેગ્યતા રહેલી છે, અન્યમાં નહીં. આથી એમના નિમિત્ત ધર્મને ઉપદેશ છે, અન્ય પ્રાણી પણ આનાથી આત્મહિત કરી શકે છે. (સૂ) ૭)
આઠવાં સૂત્ર ઓર છાયાા કર્મધુનનકે ઉપાય ઇસ સંયમમેં સંલગ્ન હો કર, અષ્ટવિધ કર્મકો ખપાતે હુએ હુએ વિચરે . સભેદ કર્મોકો જાન કર મનુષ્ય,
| ઉન કર્મો કો, શ્રમણધર્મકા આરાધન કરકે ખપાતા હૈ
કર્મને વિનાશ કરવાના ઉપાયસ્વરૂપ એ સંયમમાં લવલીન બનેલ મુનિ, અષ્ટવિધ કર્મોને વિનાશ કરતાં, ધર્મની આરાધના કરે. કેમ કે મૂલ અને ઉત્તર પ્રકૃતિના ભેદથી કર્મનું પરિજ્ઞાન કરી શ્રમણધર્મની આરાધના કરવાથી મનુષ્ય એને કર્મોને ક્ષય કરે છે. (સૂ) ૮ )
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૭૯