Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પડે છે. આમાં કોઈ નિષ્કારણ અન્ધુ હોય—રક્ષક હોય તે તે એક આરાધિત ધર્મ જ છે. આથી એના જ આશ્રય લેવે! મારા માટે ઉત્તમ છે. આ પ્રકારે સસારના સ્વરૂપના વિચારથી એના હૃદયમાં વૈરાગ્યભાવની તીવ્રતર જાગ્રતિ થાય છે. એના પિરણામરૂપ રાતાં ચિલ્લાતાં પેાતાનાં માતા પિતા વગેરેની સ્વાર્થ વશતા તરફ એ જરાસરખી પણ મમત્વષ્ટિથી જોતા નથી, અને એનાથી તદ્નન વિરક્ત બની સંયમ માર્ગ ઉપર આરૂઢ થવા એ મક્કમ બની જાય છે. આ વાતને “થ નુ નામ તત્ર રમતે” આ પંક્તિમાં ખુલાસા કરેલ છે. ઠીક છે. અરે! જેના આત્મામાં વૈરાગ્યના તીવ્રતર વાસ થઇ ચુકયા છે, આ સંસારને જે અશરણુ અને અસાર સમજી ચુકેલ છે એવા વિરક્ત જન સ્વજનાના સ્વાર્થ વશ આક્રંદને કેમ વશ મની શકે? એને તે ગૃહવાસ નરકતુલ્ય અને મેક્ષદ્વારમાં ખાધકજ જણાતુ હોય છે, આથી તે એનામાં આસક્ત નથી બનતા.
ભાવા કોઈ પણ પ્રતિબુદ્ધ—સમા મનુષ્ય જેમ જેલખાનામાં રહેવાનુ પસંદ કરતા નથી. આ જ રીતે જે સંસાર, શરીર અને ભાગાના સાચા સ્વરૂપને જાણી ગયેલ છે એને ગૃહસ્થવાસ પ્રિય લાગતા નથી.
*
,,
एतद्ज्ञानं सदा समनुवासये : - इति ब्रवीमि ।
આ પ્રકરણના ઉપસંહાર કરતાં સૂત્રકાર શિષ્યને કહે છે કે આ ધૃતવાદમાં આવિધ કર્મોના વિનાશ કરવાના જે વિષય આવેલ છે અને સાથે જે એમ તાવવામાં આવ્યું છે કે જીવ અને કર્મોના સંબંધ અનાદિકાળના છે અને તે તે ગતિઆપવાવાળા કરેલ કર્મીના ઉદ્દયથી જીવ પૃથિવીકાયિક આદિ પર્યાયોમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં વારંવાર અનંતાનંત જન્મમરણના દુ:ખાના ભાર સહન કરતાં કાઇ પ્રમળ પુણ્યના ઉદયથી મનુષ્યભવ, આય ક્ષેત્ર, સુકુળમાં જન્મ આદિ સામગ્રીની પ્રાપ્તિથી ધર્મને શ્રવણુ કરવા ચાગ્ય અવસ્થાસંપન્ન બની, કથંચિત્ ધ કથા આદિના નિમિત્તને પામીને, જીવ અને અજીવાદિ પદાના
સ્વરૂપના જ્ઞાતા બની, પુણ્ય અને પાપના યથાર્થ સ્વરૂપથી પરિચિત બની, આસવ, અંધ, સવર અ નિર્જરાના કારણેામાં કુશળ બનીને, મોક્ષમાર્ગમાં આરૂઢ થઈ ને
શ્રી આચારાંગ સૂત્ર : ૩
१७२