Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
અવિરતિ આદિ કર્મીને આવવાનુ એ દ્વાર છે. ગૃહસ્થજનને કર્મોના આગમનનુ આ દ્વાર બંધ થતું નથી. એ પ્રકારે અવિરતિ આદિથી યુક્ત હોવાના કારણથી દડી શાકયાદિકાને પણ કના આગમનનાં દ્વાર ખુલ્લાં જ રહે છે. એ કર્મોના આસવથી રહિત તે અવસ્થામાં બની શકતાં નથી. આ રીતે એ અસમારભી તા છે, પરંતુ પચન-પાચનાદિ કાર્યની અનુમોદના કરે છે, એ પણ ગૃહસ્થતુલ્ય જ છે. આથી ચતુર્થાં ભંગમાં એમના સમાવેશ થાય છે. આમ સૂત્રકાર પ્રગટ કરે છે. આથી દ્રવ્યલિંગી મુનિ દંડી--શાકથાર્દિક વિગેરે ન-પરિજ્ઞાથી અવિરત લાકાને જાણીને અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞાથી તેના પરિહાર કરીને ફ્રી-તે સાવદ્ય વ્યાપારી લાકોનું જ તે અનુસરણ કરતા દેખવામાં આવે છે, અર્થાત્ તે પચન પાચનાહિરૂપ વ્યાપારાથી પોતે નિવ્રુત્ત હોવા છતાં પણ પાછળથી ચારિત્ર–અંતરાયના ઉદ્દયથી તે સમારંભશીલ લેાકનું અનુસરણ કરતાં કરતાં પાચન અને અનુમાદનથી ગૃહસ્થતુલ્ય બની રહે છે ! સૂ૦ ૨૫
તૃતીય સુત્ર કા અવતરણ, તૃતીય સુત્ર ઔર છાયા ।
આ સઘળું મેં મારી બુદ્ધિથી કહેલ નથી, એમ કહે છે-“ હૈં ” ઈત્યાદિ.
તીર્થંકરોંને યહ સબ અપને કેવલજ્ઞાન સે પ્રત્યક્ષ કરકે કહા હૈ । ઇસ તીર્થંકરોક્ત પ્રવચનમેં વ્યવસ્થિત મુનિ, તીર્થંકર કે આજ્ઞાનુસાર ચલનેવાલા, પણ્ડિત ઔર સ્વજન તથા વિષય સંબન્ધી સ્નેહરહિત હોતા હૈ; પૂર્વ ઔર અપર રાત્રિમેં પ્રતિક્રમણ સ્વાધ્યાય આદિ સદનુષ્ઠાનમેં પ્રયત્નશીલ હોતા હૈ; શીલ કે સ્વરૂપ કો જાનકર ઉસકા પાલન કરતા હૈ;
શીલ કે આચરણ ઔર અનાચરણ કે ફલકો સુનકર વહ કામરહિત ઔર સંજ્ઞારહિત હો જાતા હૈ । ભવ્યોં કો ઇન જ્ઞાનાવરણીયાદિ કર્મરૂપ આન્તરિક શત્રુઓં સે હી યુદ્ધ કરના ચાહિયે, બાહ્ય શત્રુઓં સે યુદ્ધ કરને સે ક્યા લાભ
?
તીર્થંકર ભગવાને આ પૂર્વોક્ત ઉત્થાન નિપતનાદિક અને વક્ષ્યમાણુ વિષય પોતાના નિર્માળ કેવળજ્ઞાનરૂપી આલેાકથી જાણીને કહ્યુ છે.
ભાવા—સૂત્રકાર પૂર્વોક્ત કથનમાં અને આગળ કહેવાતા વિષયમાં પોતાની કલ્પનાથી કથનનો નિષેધ કરીને તેમાં તે તીર્થંકર પ્રણીતતા પ્રગટ કરે છે. આ એ માટે પ્રગટ કરેલ છે કે “વવતુ: પ્રામાખ્યાત્ વત્તિ પ્રામાખ્યમ્ ” એટલે વક્તાની પ્રમાણતાથી જ વચનમાં પ્રમાણતા આવે છે. તે સિવાય રા પુરુષાવિદ ( ભટકતા ક્રૂરતા ખજારૂ )ની માફક તેમાં અપ્રમાણુતા હોવાથી તે અગ્રાહ્ય બની જાય છે. શ્રી આચારાંગ સૂત્ર : ૩
૯૦