Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
ભાવાર્થ —સકલ સમારભાથી રહિત રાગ અને દ્વેષથી વર્જીત મુનિ ચાર ઘાતિયા કર્મોના અભાવથી જીવતા હોવા છતાં પણ તે મુક્ત જ છે. “ કૃતિ વીમિ” આ પદોના અર્થ આગળ કહેવાઈ ગયા છે.
પાંચમા અધ્યયનના ત્રીને ઉદ્દેશ સમાસ ૫ ૫–૩ ૫
તૃતીય ઉદેશ કે સાથ ચતૃર્થ ઉદ્દેશ કા સંબન્ધકથન । પ્રથમ સુત્ર ઔર છાયા ।
પાંચમા અધ્યયનના ચેાથા ઉદ્દેશ. ત્રીજા ઉદ્દેશનું વર્ણન કર્યું, હવે સૂત્રકાર ચાથા ઉદ્દેશનું વર્ણન કરે છે, પૂર્વ ઉદ્દેશમાં પરિગ્રહીના દોષોનુ વર્ણન કરી એ બતાવવામાં આવ્યુ છે કે પરિગ્રહના ત્યાગથી જ વ્રતી સંયમી અને છે. આ ઉદ્દેશમાં અવ્યક્ત-અનભિજ્ઞ એકલવિહારીથી મુનિપણું સધાઈ શકતું નથી—આ વિષય સમજાવવા માટે એના પ્રત્યવાય-વિઘ્નસમૂહ પ્રતિપાદનીય–કથન કરવા ચેાગ્ય છે. આ માટે સૂત્રકાર સર્વ પ્રથમ તેના દોષોને પ્રગટ કરવા માટે કહે છે “ गामाणु० ” ઇત્યાદિ
શાસ્ત્રજ્ઞાનમિજ્ઞ ઔર અલ્પવયસ્ક મુનિ કો એકાકી ગ્રામાનુગ્રામ વિહાર નહીં કરના ચાહિયે ।
બુદ્ધિ આદિ ગુણાના જે નાશ કરે છે અર્થાત્ બુદ્ધિ આદિના ગુણ જ્યાં
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૩