Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
સંશયાત્મા શિષ્ય કભી ભી સમાધિ નહીં પાતા કોઈ ૨ ગુહસ્થ ભી તીર્થકરાદિકે ઉપદેશાનુસાર પ્રવૃતિ કરનેમેં તત્પર રહતા હૈ ઔર કોઈ કોઈ અનગાર ભી કિસી જ્ઞાની મુનિકે દ્વારા તીર્થંકરાદિ-ઉપદેશાનુસાર પ્રવૃત્તિ
નિમિત્તપ્રેરિત શિષ્ય કભી ભી નિર્વિણ (દુ:ખિત) ન હોવે !
મુનિએ જનેન્દ્ર ઉપદિષ્ટ તત્વમાં શંકાશીલ બનવું ન જોઈએ. કેમ કે શંકિતવૃત્તિ રાખવાથી ચિત્તમાં શાન્તિ આવી શકતી નથી. આજ વાત સૂત્રકાર પ્રગટ કરે છે. વિચિકિત્સા શબ્દને અર્થ સંશય છે. આ સંશય મુનિના ચિત્તમાં કોઈપણ તત્વમાં ચાહે દેશરૂપમાં હોય ચાહે સર્વરૂપથી હાય. સંશય તેના ચિત્તને ક્યારેય ન લેવા દે નહિ. કેમ કે સંશયને સ્વભાવ એ પ્રકારના હોય છે કે તેનો ઉદય થતાં આત્માને-રૂતતતઃ પરસ્પર વિરૂદ્ધ અનેક વિષયોની તરફ દેર્યા કરે છે, સંશયાત્મા પ્રાણી મોહનીયના ઉદયથી યુક્તિસિદ્ધ પદાર્થમાં પણ મુગ્ધ બની જાય છે. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયાદિ પદાર્થ યુક્તિસિદ્ધ એટલે વીતરાગ પ્રભુદ્વારા પ્રતિપાદિત છે, તપ અને સંયમ પણ જીનેન્દ્રદેવે જ બતાવેલ છે તો પણ સં દેહશીલ મનુષ્ય આમાં પણ સંદેહ કરતા દેખાય છે. અધિક શું કહેવું? સંદેહશીલ મનુષ્ય જીવાદિક પદાર્થોના અસ્તિત્વમાં પણ સદા સદેહ કર્યા કરે છે. સુખાધિગમ, દુરબ્રિગમ, અને અનધિગમને ભેદથી ત્રણ પ્રકારે અર્થ થાય છે, જેની શોત્રાદિ ઈન્દ્રિયે પિતાના વિષયભૂત પદાર્થના વિષય કરવામાં અનુપહત (અખંડ) છે. એવા મનુષ્ય-આદિને શબ્દાદિક અર્થને પ્રત્યક્ષ સુખપૂર્વક-કોઈપણ જાતની રૂકાવટ વગર સારી રીતે થાય છે. જેની ઈન્દ્રિય-શ્રોત્રા. દિકોમાં કેઈ દેષ છે એને એને પ્રત્યક્ષ દરધિગમ–ભારે કટથી થાય છે. જે બહેરા આદિ છે તેને શબ્દાદિક પદાર્થોને અનધિગમ થાય છે, અનધિગમ કોઈ વસ્તુ નથી આ માટે એમાં તે સંદેહ થતું જ નથી. સંદેહ વસ્તુમાં થાય છે જે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧૮