Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
શકા:પ્રજ્ઞાનસ`પન્ન મુનિ પણુ, ખોધ્ય-સમજવા યાગ્ય પદાર્થ જ્યારે દૂર હાય છે અને ઘણી મુશ્કેલીથી જાણવામાં આવે છે અથવા કયાંક કચાંક હેતુ ઉદાહરણાદિકના સ્વરૂપનું વાસ્તવિક ભાન તેને હેાતું નથી. એ સમય એ પદાર્થના સ્વરૂપમાં સ ંદેહશીલ અને છે, એવી હાલતમાં તે સમકિતના લાભથી ચિત રહેતા હશે ?
ઉત્તર—આ વાત નથી, આનું સ્પષ્ટીકરણ સૂત્રકારે प्रबुद्धा ” આ પદ્મથી કરેલ છે. ખોધ્ય અર્થ છેટ હાવા છતાં પણ અથવા હેતુ અને ઉદાહરણનુ સમ્યગ્ પરિજ્ઞાન ન હોવાથી પણ તે એ પટ્ટામાં સદેહશીલ બનતા નથી, કારણ કે તે તીર્થંકર ભગવાનની આજ્ઞા અનુસાર જ પેાતાની પ્રવૃત્તિ કરે છે. જે વાત સમજવામાં નથી આવતી એના પર એ અવિશ્વાસી નથી બનતા. તેમની આજ્ઞાની માફક જ તેઓ તત્ત્વાનું પરિશીલન કરે છે. એના પર સદા દૃઢ વિશ્વાસ રાખે છે. તેનુ નામ જ સમિત છે.
શકા:—આમ હોવા છતાં પણ કર્મના દોષોને લઈ કદાચ સાવધન્યાપારાના આચરણથી નિવૃત્ત ન થાય તે આના કયા ઉત્તર છે?
ઉત્તર—આ શંકા ઠીક નથી, કારણ કે એ પચનપાચન આદિ સાવદ્ય વ્યાપારાથી સદા વિરકત રહે છે. કર્મના ઉદયનું કારણ નિવારી શકાતું નથી, તો પણ એ પચન પાચનાદરૂપ સાવદ્ય વ્યાપારોમાં પ્રાણ જવાની છેલ્લી ઘડી સુધી પણ પ્રવૃત્તિશીલ થતા નથી. આ કથન ઉપર વિશ્વાસ રાખવા જોઈ એ.
આ પૂર્વોક્ત મહર્ષિજન સમાધિ મરણરૂપ કાળની ચાહનાથી તથા આગળ પણ જે વિષય કહેવામાં આવનાર છે એ રીતે આ સત્ય છે એમ માની રત્નત્રયરૂપ મુકિત માગમાં સર્વ પ્રકારે ઉદ્યમશીલ રહે છે.
ભાવાર્થ :—આચાર્ય અથવા મુનિજન મેાક્ષમામાં નિર્ભય અને ઇચ્છા વગરના ખની વિચરણ કરે છે. આથી જ પૂર્વોક્ત પ્રકારથી એમને હદની ઉપમા આપવામાં આવી છે. સૂત્રસ્થ ઈતિ શબ્દ અધિકારની સમાપ્તિની સૂચનારૂપ છે. “ શ્રીમિ ' પદનો અથ પહેલા ઘણા ઉદ્દેશેમાં પ્રગટ કરવામાં આવી ગુએલ છે ! સૂ૦ ૧ ૫
દ્વિતીય સુત્રકા અવતરણ, દ્વિતીય સુત્ર ઔર છાયા ।
આચાર્ય મહારાજના અધિકારને કહી સૂત્રકાર હવે શિષ્યજનના કર્તવ્યૂનું વર્ણન કરે છે. “ વિત્તિનિષ્ક ’· ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
ܕܕ
૧૧૭