Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ ઉદેશકે સાથ પ્રશ્ચમ ઉદેશકા સમ્બન્ધ-કથન : ૨ પ્રથમ સુત્રકા
અવતરણ, પ્રથમ સુત્ર ઔર છાયા
પાંચમા અધ્યયનને પાંચમો ઉદ્દેશ થો ઉદ્દેશ સમાપ્ત થયે હવે પાંચમા ઉદ્દેશને પ્રારંભ થાય છે. આ ઉદેશને ચોથા ઉદેશ સાથે સંબંધ છે અને તે એ પ્રકારે કે–ચોથા ઉદ્દેશમાં સૂત્રકારે આ રજુ કરેલ છે જે એકચર્યા કરવાવાળા અવ્યક્ત મુનિ છે, એને એ ચર્યામાં અનેક દેષ લાગે છે. આથી આ દોષોના નિવારણ માટે તેમજ જ્ઞાનાદિક ગુણની પ્રાપ્તિના હેતુથી મુનિએ કહતુલ્ય એટલે પાંચ આચારમાં નિત પિતાના આચાર્ય ગુરૂદેવની છાયામાં જ રહેવું જોઈએ. મનગતિ વચન -ગુપ્તિ અને કાયગુપ્તિનું પાલન કરે, સ્ત્રી આદિના પ્રસંગથી સદા દૂર રહે, આચાર્ય ગુરૂદેવની છત્રછાયાના નેસરાય વિહાર કરે. એ જ મુનિને આચાર છે અને એ જ લેકમાં સારભૂત–ઉત્તમ માનવામાં આવેલ છે. આ આચારનું મોક્ષના સારથી એવા તીર્થંકરાદિકોએ સેવન કર્યું છે. એટલે આ જ આચારનું સૂત્રકારે પ્રતિપાદન યોગ્ય સમજી આ ઉદેશમાં પ્રતિપાદન કર્યું છે. સહુ પ્રથમ દૃષ્ટાંતથી આચારમાં સારભૂતતા પ્રદર્શિત કરવાનું કહે છે. “જે દિ' ઇત્યાદિ.
આચાર્ય મહારાજ હૃદકે સમાન નિર્મલ ઓર અક્ષોભ્ય હોકર નિર્ભય હો
| વિચરતે હૈ
શિષ્યને લક્ષ્યબિન્દુ બનાવી સૂત્રકાર કહે છે કે હે શિષ્ય! આચાર્ય મહારાજ કેવા કેવા ગુણોથી યુક્ત હોય છે તે હું તમને સમજાવું છું. અહિં આચાર્ય મહારાજને જળાશયની ઉપમા આપવામાં આવી છે. એને મતલબ આ છે કે જે પ્રકારે–સમભૂમિ ભાગમાં સ્થિત જળાશય કોઈ વખત પાણી વિનાનું હોતું નથી તેમ ન તે કદી તે વિકૃતિને પ્રાપ્ત કરે છે. સદા સર્વદા પાણીથી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧૪