Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
હસ્તાદિક અવયવના સ્પર્શથી મશકાદિક પ્રાણીઓની વિરાધના પણ થઈ જાય છે તો પણ અન્યના કારણભૂત આત્માના પ્રમાદાદિરૂપ પરિણામને અભાવ હોવાથી એને ક બંધન થતું નથી. ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને સચેગી કેવલીને યોગના સદ્ભાવ હાવાથી એકસમયસ્થિતિક સાતાવેદનીય કના અન્ય થાય છે. કેમકે આમાં સ્થિતિના કારણભૂત કષાયના અભાવ છે. અહિં એ સમજવું જોઈ એ—— પ્રથમ સમયે અન્ય, ખીજે સમયે વેદન, અને ત્રીજે સમયે એના બધાચેલા કર્મની નિર્જરા બને છે. આ રીતે ત્રીજા સમયને નિજ ર સામાયિક હોવાથી સામાયિક રૂપથી કહ્યો છે
અપ્રમત્ત સંયતિ મુનિના કઅન્ય જઘન્ય અન્તમુર્હુત અને ઉત્કૃષ્ટ અન્તઃ-કાટીકાટીસ્થિતિવાળા હોય છે. અજાણપણાથી પ્રવ્રુત્ત પ્રમત્તસંયતિ સાધુના હાથ પગ આદિના અડવાથી કદાચ કોઈ સ્થળે કાઈ પ્રાણીની વિરાધના થઇ જાય તેા એથી એનાં કબ ંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વોક્ત સ્થિતિવાળા અને છે. પરંતુ અપ્રમત્ત મુનિ કરતાં પ્રમત્ત મુનિને વિશેષતર કર્મબંધ થાય છે. આ કર્મબન્ધનો આ જ ભવમાં ક્ષય થઈ શકે છે. એને સૂત્રથી બતાવેલ છે. હૈં ” ઇત્યાદિ.
((
,,
આના જે પૂર્વોક્ત કમ બન્ધ છે તે ઇહલેાકવેદનવેદ્યા-પતિત છે. અર્થાત્ આ જ ભવમાં ભાગવવા અને નષ્ટ થવાવાળા હાય છે. આકુટ્ટિકાથી કરાયેલા ક માં શું કરવું જોઈએ, આ “ૐ” ઈત્યાદિથી ખતાવેલું છે—પ્રાણિઘાતથી, પ્રાણિધાતની ઇચ્છાથી, તથા કાયસ ઘટ્ટન વગેરેથી જે જ્ઞાનવરણીયાદિ કમ ઉત્પન્ન થાય તથા તેના જનક પ્રાણાતિપાતાદિ કર્મ આચરત અને તેને જ્ઞ-પરિજ્ઞાથી વિચારી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિહાર કરી મુનિ વિવેકને અર્થાત્ દશવિધ પ્રાયશ્ચિત્તમાંના કોઈ એકને ગ્રહણ કરી અથવા પૂર્વોક્ત આચરણુ ફરી ઢિ ન કરવાનું આ પ્રકારના વિવેકને પ્રાપ્ત કરે છે.
સમજવા છતાં જેણે પ્રાણઘાત ઇત્યાદિ કયુ એવા મુનિનાં કર્માંબન્ધ, તપથી, છેદથી, ખીજી વખત દીક્ષા દેવાથી તથા ઘેારતર તપ, સયમ, વૈયાવચ્ચ આદિના સમારાધનથી એ જ ભવમાં નાશ પામે છે. આનુ તાત્પર્ય એ છે કે વિવેકવાન મુનિએ એવું આચરણ કરવું જોઈએ જેથી ક બન્ધ ન થાય. પ્રાણીઓની હિંસાથી, પ્રાણિઘાતની ઇચ્છાથી અને શારીરિક સ’ઘટ્ટન આદિથી ઉત્પન્ન થયેલ જે જ્ઞાનાવરણીયાદિક ક છે અથવા આ કર્મના ઉત્પાદક જે પ્રાણાતિપાતાદિકરૂપક છે, એ બધાને જ્ઞ-પરિજ્ઞાથી જાણી અને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી પરિત્યાગ કરી ક્રુસ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંથી એક પ્રાયશ્ચિત્તરૂપ જે વિવેક નામનું પ્રાયશ્ચિત્ત છે એનુ જે પાલન કરે છે તે વિવેકવાન છે. અથવા વિવેક શબ્દના અર્થ-પૃથભાવ પણ છે. “ જૂથમાવ ”ના અર્થ છે- જે કાર્યના ત્યાગ કર્યો છે તે ફરીથી ન કરવું.
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૯