Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
આ વિવેક પ્રાપ્ત મુનિ પોતાની પ્રવૃત્તિ એવા પ્રકારની રાખે છે કે જેથી એને નવીન કર્મને બધે થતો નથી. આ રીતે સ્વ–પર સિદ્ધાંતવેદી તીર્થકર, ગણ ધર અને ચતુર્દશ પૂર્વના પાઠી શ્રુતકેવલી ભગવાન પૂર્વોક્ત પ્રકારથી અને વફ્ટમાણ પ્રકારથી એ જ કહે છે કે જે મુનિ દસ પ્રકારના પ્રાયશ્ચિત્તોમાંથી કેઈએક પ્રાયચિત્તનું પણ સમ્યક્ રીતિથી સેવન કરે છે તે પિતાના કર્મના અભાવને એટલે તેને પોતાના આત્માથી જુદા કરવાને કર્તા બને છે. એ સૂ૦૩
ચતુર્થ સુત્રકા અવતરણ, ચતુર્થ સુત્ર ઔર છાયા
કેવા પ્રકારને મુનિ અપ્રમાદી હોય છે આ વાતને કહે છે. “તે મૂવલી” ઈત્યાદિ.
એસે મુનિની દષ્ટિ ઔર જ્ઞાન વિશાલ હોતા હૈ યે સર્વદા ઇર્યાસમિતિ
આદિસે યુક્ત હોતા હૈ ા વહ સ્ત્રી આદિકે ભોગોંકી નિરર્થકતાસે પુર્ણ પરિચિત હોતા હૈ વહ સ્ત્રી વિષયક વાસના કો વિવિધ ઉપાયોંસે દૂર કરતા હૈ ા એસા મુનિ સ્ટિયોંસે ઉનકે ઘર સમ્બન્ધી કુછભી નહીં પૂછતા, સ્ત્રિયોંસે
મેલ-જોલ બઢાનેકી કભી ભી ચેષ્ટા નહીં કરતા યહ સર્વદા વાગુસ, અધ્યાત્મસંવૃત હો કર પાપોંસે સદા દૂર રહતા હૈ I હે શિષ્યોં! ઇસ પ્રકારને
| મુનિધર્મકા પાલન કરો ભૂત ભવિષ્ય અને વર્તમાનકાળ સંબંધી પ્રમાદના વિષયને દેખવાને જેને સ્વભાવ છે તે પ્રભૂતદશી છે. અર્થાત્ ઉપાજીત કર્મ કલત્રયમાં પણ નિષ્ફળ બનતું નથી તેથી તેનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ પ્રકારની અસંદિગ્ધ દષ્ટિથી યુક્ત છે. પ્રભુતજ્ઞાની છે–પ્રાણિગણની રક્ષાને ઉપાય, સંસાર અને મોક્ષનાં કારણોનું જેને સમ્યક્ જ્ઞાન છે, હેય અને ઉપાદેય તત્વનું જેને વાસ્તવિક ભાન છે તે પ્રભૂતજ્ઞાની છે. જે ઉપશાન્ત છે ઈન્દ્રિય અને નેઈન્દ્રિય-મનના ઉપશમથી તથા કષાયના ઉપશમથી જે શાતિને પ્રાપ્ત કરી શકેલ છે, ઈર્યા આદિક પાંચ સમિતિઓથી જે યુકત છે, અથવા સસમ્યક્ રત્નત્રયની જેને પ્રાપ્તિ છે, જ્ઞાના
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૧૦