Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કોઈ પૂર્વોક્ત પરિસ્થિતિ સંપન્ન મુનિ એકાકી વિહાર કરતી વખતે સ્ત્રી, કૂતરા, પરતીર્થિક જન વિગેરે દ્વારા પરાભવિત થઈ શકે છે. તથા અકલિપત–અવિશુદ્ધ ભિક્ષાદિકથી પ્રાપ્ત ભોજનનું ગ્રહણ કરવાથી આહાર--સંબંધી દોષોથી પણ તે બચી શકતો નથી, જે કઈ વખત કોઈ રોગાદિકનું આક્રમણ જ્યારે તેના ઉપર થાય તે એવી દશામાં તેની કોઈ બીજા સજાતીય મુનિ ન હોવાથી સારવાર પણ ઠીક ઠીક બની શકતી નથી. આવી અવસ્થામાં તે પોતાને આત્મા તેમજ સંય. મન વિરાધક પણ બને છે. રાગદ્વેષ આદિના વશથી એકલા વિહાર કરનાર સુખાભિલાષી મુનિ સમુદ્રના તરંગથી વ્યાકુળ બનીને તેમાંથી બહાર નીકળેલા માછલી માફક વિનાશ પામે છે.
પિતાના સમુદાય-ગ૭માં રહેવાવાળા મુનિ માટે અનેક ગુણેને લાભ થાય છે. જેમ કે મુનિસામાચારીનું સારી રીતે પાલન થાય છે. શાસ્ત્રાદિકના અધ્યયનથી જ્ઞાનાદિકનું ઉપાર્જન થાય છે તેના આધારે ગ૭માં રહેવાવાળા અન્ય બાળ વૃદ્ધ મુનિજનેને સારી રીતે નિર્વાહ થાય છે. સંયમમાં શિથિલ બનેલા અન્ય મુનિજનને તેમાં સ્થિર બનાવવા આદિથી તે જીનપ્રવચનને પ્રભાવક બને છે. તેનાથી તેનામાં સ્વ અને પરની તારકતા પણ આવે છે. એ સૂત્ર ૧
દ્વિતીય સુત્ર ઔર છાયા
સૂત્રકાર “વવિ ” ઈત્યાદિ સૂત્રદ્વારા પૂર્વોક્ત અર્થનું જ પ્રદર્શન કરે છે.
કોઈ કોઈ એકાકિ-વિહારી મુનિ, ગૃહસ્યોંસે શિક્ષાવચનદ્વારા ઉપદિષ્ટ હોને પર ભી કુપિત હો જાતા હૈ. એસા અભિમાની મુનિ મહામોહસે યુક્ત
હોતા હૈ. ઇસકો વિવિધ પ્રકારકે પરીષહોપસર્ગજનિત વેદનાઓંકા અનુભવ કરવા પડતા હૈ, ઇસલિયે વિવેકી મુનિકો એસા નહીં હોના ચાહિયે I ઉસે તો ભગવાન્કે કથનાનુસાર ગુરૂકી આજ્ઞામેં રહતે હુએ સાવધાનતા કે
' સાથ
વિહાર કરના ચાહિયે સાચા તપ અને સંયમના આચરણથી રહિત કેટલાક એકાકી વિહાર કરવાવાળા માનવ-સાધુ ગૃહસ્થજનેની ઉપર તેઓના દ્વારા શિક્ષાવચનથી સમજણ અપાતાં ક્રોધ કરે છે. અહિં સૂત્રકારે જે સાધુજનના અર્થમાં મુનિ શબ્દ પ્રયોગ ન કરી
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૧૦૫