Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
________________
છે. આ માટે જે પ્રકાથી આ સંસારમાં કુશલ તીર્થ'કરાદિદ્વારા પરિજ્ઞાવિવેક કહેવાયેલ છે તે અનુસાર પ્રવૃત્તિ કરવાવાળા મુનિ તે જ ભવમાં અથવા પરપરા રૂપથી થોડાક ભવામાં કર્મોના વિનાશ કરી મુક્તિના લાભ મેળવે છે. પરિજ્ઞા એ પ્રકારની કહી છે. ૧ ન-પરિજ્ઞા, ૨ પ્રત્યાખ્યાન-પરિજ્ઞા. રિજ્ઞાના વિવેક પણ દ્રવ્ય અને ભાવથી એ પ્રકારના છે. સ્ત્રી, પુત્ર, મિત્ર અને પોતાના શરીરની અસારતા રૂપથી ચિંતન કરવું દ્રવ્ય-વિવેક છે. મમત્વનો ત્યાગ કરવો ભાવવિવેક છે. તપ અને સંયમદ્વારા કર્મોની નિજ રા થાય છે—આ પ્રકારના વિવેક ઉત્પન્ન થવો ભાવવિવેક છે. ” હુ ‘ચુ દુ વાળે નમાવુ રનૅફ '' અહિં સૂત્રકાર પિરજ્ઞાના ભેદો કહે છે. જે પૂર્વોત્થાયી છે, પરંતુ ચારિત્રના અંતરાયથી પશ્ચાન્નિપાતી છે, તે શ્રુત છે-ધર્મથી અથવા મનુષ્યજન્મથી પતિત છે–ભ્રષ્ટ છે. શબ્દ વિતમાં છે. ધર્મથી પતિત થવાથી મારૂં ભ્રમણ નરક નિગાહિક ગતિમાં થશે, આ પ્રકારનુ તત્પ્રતીકાર સ્વરૂપ જ્ઞાનથી જે રહિત છે તે ખાલ છે. ખાલ જીવ ગર્ભાદિક ( ગર્ભાન્નુિજન્ય દુઃખ વિશેષ ) માં આસક્ત હેાય છે. અર્થાત્ તડપતા રહે છે. વર્િ’'ના આદિ પદથી જન્મ, કુમાર, યૌવન, વૃદ્ધાવસ્થા, મરણુ, નરક અને નિગોદાદિકનાં દુઃખોનુ ગ્રહણ થયેલ છે. આ દુ:ખામાં અથવા શરીરના વિકલ્પોમાં અથવા સંસારવિકલ્પેામાં જ વાળ જીવ આસક્ત બની રહે છે, અથવા− ર ર્ '' એની છાયા “રીયતે ’” પણ બને છે. જેના આ અથ છે કે–બાળ–જીવ ગર્ભાદિકમાં વારંવાર જન્મ મરણના ફેરા કરતા રહે છે.
66
66
ܕܙ
ભાષા :પરિનાના ભેદને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કે–ચારિત્ર ગ્રહણ કરવા છતાં પણ ચારિત્રાન્તરાયના ઉદયથી જે પતિત બની જાય છે એ ખાલજીવ છે. એના છુટકારે। આ સંસારથી થતા નથી, નરક નિગોદ્યાદ્રિકના તેમજ જન્મ, બાલ્યાવસ્થા આદિના અનેક દુઃખોના એણે સમય સમય પર સામના કરવા પડે છે. ચારિત્ર જેવી સુંદર વસ્તુ હાથમાં આવવા છતાં જે તેને ખાઇ બેસે છે તે મનુષ્ય જન્મના લાભથી વંચિત જ બની જાય છે. અને તેણે તિર્યંચ આદિ ગતિમાં પરિભ્રમણ કરવુ પડે છે.
આ માટે આ આર્હુત પ્રવચનમાં જીવોને સમજાવવા માટે આ પૂર્વોક્ત કથન અને આગળ કહેવામાં આવનાર વિષય પ્રતિપાદિત કર્યાં છે. વક્ષ્યમાણુ વિષયમાં સૂત્રકાર એમ કહે છે કે-ભગવાન તી કર ગણધરાદિકના આ આદેશ છે કે, જે મનુષ્ય અથવા મુનિ રૂપયુક્ત વિષયામાં અને શબ્દાર્દિક પદાર્થમાં લુબ્ધ અનેલ છે તે, હિંસા તેમજ ચેરી, જુઠ આદિમાં પ્રવૃત્તિશીલ છે. અહિં વિષયામાં રૂપની પ્રધાનતા હોવાથી રૂપના ગ્રહણથી શબ્દાદ્ઘિકોના, આવામાં હિંસાની પ્રધાનતા હોવાથી હિંસાના ગ્રહણથી મીજા ચારી જુઠે આદિ અન્ય આસવોનું ગ્રહણ થઈ ાય છે. આ પ્રકારે “ અસ્મિઐતત્ ત્રોતે ” અહિં સુધી આ પદોના સબ ંધ છે. જે પૂર્વોક્તથી વિપરીત પેાતાની પ્રવૃત્તિ રાખે છે
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૯ ૬