Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ચતુર્થ સૂત્ર કા અવતરણ, ચતુર્થ સૂત્ર, છાયા |
સંશયજ્ઞાનવાળાને સંસાર પરિજ્ઞાત થાય છે અને સંસાર પરિજ્ઞાત થવાથી તેને સર્વવિરતિને લાભ થાય છે, માટે એ વિરતિને સૂત્રકાર કહે છે.-બને છે” ઈત્યાદિ.
સંસારકે કવિપાકકો જાનનેવાલે ચતુર પુરૂષ, કિસી ભી પ્રકાર, સાગારિકકા સેવન નહીં કરતે . જો મૂઢ પુરૂષ મહોદયસે સાગારિક સેવન
કરતે હૈં, ઉનકી પ્રથમ બાલતા સાગારિક સેવન કરના હૈ ઔર દૂસરી બાલતા પૂછે જાને પર ઉસકો છિપાનેકે લિયે અસત્ય ભાષણ કરના હૈ .
| ઈસ લિયે પ્રાપ્ત શબ્દાદિ વિષયોંકો પરિત્યાગ કર ઔર અપ્રાપ્ત વિષયોંકો મનસે ભી ચિન્તન નહીં કરતે હુએ ભવ્ય જીવ, ઉન વિષયોં કો ઇહલોક ર પરલોકમેં કટુક ફલ દેનેવાલે જાનકર દુસરે લોગોંકો ભી મૈથુન અનાસેવનીય હૈ – એસા
- ઉપદેશ મેં , જે કઈ ચતુર છે, એટલે વિષના કડવા વિપાકને જાણકાર છે, તે દેવ, મનુષ્ય અને તિર્થના મિથુનને મન, વચન અને કાયાથી સેવન કરવામાં પરાયણ થતું નથી, જે મેહના વશથી અથવા પુરૂષ–વેદના ઉદયથી એકાંતમાં કામ-સેવન કરે છે અને ગુરૂ આદિના પુછવાથી પોતે કરેલ મૈથુન–પાપને તેનાથી છુપાવે છેપ્રગટ કરતું નથી, મિથુનના કડવાં ફળને ન જાણનાર તે અજ્ઞાની જીવને મૈથુન સેવનથી એક તે ચતુર્થવ્રત-ભંગજન્ય દેષ લાગે છે, અને જયારે તેને પુછવામાં આવે છે ત્યારે તે “મેં મૈથુન સેવેલ નથી.” આ પ્રકારે છુપાવે છે, તેથી મૃષાવાદરૂપ બીજા પાપને પાત્ર પણ તે થાય છે, અથવા કરેલા પાપને દૂર કરવા માટે “હું હવે આવા પાપનું સેવન નહિ કરું” આ પ્રકારના સંકલ્પ કરીને પણ જો તેને માટે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરતા નથી તે તેને અજ્ઞાનતાને પ્રસંગ આવે છે. કહ્યું પણ છે –
શ્રી આચારાંગ સૂત્ર : ૩
૬૫