Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
ઇસ લોકમેં કિતનેક મનુષ્ય પરિગ્રહી હોતે હૈં થોડા યા બહુત, અણુ યા
સ્કૂલ, સચિત યા અચિત જો ભી પરિગ્રહ ઇનકે પાસ હોતે હૈં ઉનહીં પરિગ્રહોં યે મગ્ન રહતે હૈં યહ શરીર હી કિસીર કો મહાભયદાયક હોતે હૈ. મુનિ, અસંયમી લોગ કે ધન કો યા વ્યવહાર કો મહાભય કા કારણ જાનકર ઉસસે દૂર રહતા હૈ. દ્રવ્યપરિગ્રહ કે સંબધકે ત્યાગી
પરિગ્રહજનિત
- ભય નહીં હોતા હે .. આ મનુષ્યલકમાં કેટલાક માણસો પરિગ્રહી છે. પરિગ્રહ જેને છે તે. પરિગ્રહીત દ્રઢ્ય ભલે થોડું હોય, ભલે વધારે હોય, ભલે અણુરૂપ હોય, ભલે સ્કૂલરૂપમાં હોય, ભલે સચિત્તરૂપમાં હોય, ભલે અચિત્ત હોય, આમાંથી કંઈ પણ જેની પાસે છે તેને પરિગ્રહી કહે છે. આ પરિગ્રહ જ અવિરતિ અને વિરતિ
ને મહાભયસ્વરૂપ છે. આ પ્રકારે આ લેક પરિગ્રહને સમજીને જે તેનાથી વિરત છે તેને પરિગ્રહજન્ય ભય હોતું નથી. પરિગ્રહમાં અલ્પતા અને અધિકતા મૂલ્યની અને પ્રમાણુની અપેક્ષાથી બતાવવામાં આવી છે. કિંમતની અપેક્ષા જેની પાસે એક કેડી માત્ર અલ્પ પરિગ્રહ છે અર્થાત એટલે પણ પરિગ્રહ છે કે જેની કિંમત એક કેડી છે તે પણ પરિગ્રહી છે. પ્રમાણુની અપેક્ષા આકડાનું રૂ. માત્ર પણ જેને પરિગ્રહ છે તે પણ તેનામાં મમત્વભાવવિશિષ્ટ હોવાથી પરિગ્રહયુક્ત છે. તેવી રીતે મૂલ્યની અપેક્ષા રત્નાદિક, પ્રમાણની અપેક્ષા કાષ્ઠ આદિક ઘણેજ પરિગ્રહ છે. મૂલ્યની અપેક્ષા લઘુ-અણુ–તૃણાદિક, પ્રમાણની અપેક્ષા વજાદિક, મૂલ્ય અને પ્રમાણથી સ્થલ હાથી ઘોડા આદિ પરિગ્રહ છે. સચિત્ત અને અચિત્ત પરિગ્રહના ગ્રહણથી મિશ્ર પરિગ્રહને પણ અહિં ગ્રહણ થયેલ છે. આ બધાના પ્રહણથી અથવા કોઈકેઈન ગ્રહણથી જીવ પરિગ્રહી બને છે. આ વજીવનિકાયરૂપ અપ, બહ, સ્થળ તેમજ લઘુરૂપ પરિગ્રહમાં મૂછશાળી હેવાથી જીવ મમત્વપરિણામી બને છે. જે કોઈ અવિરત પ્રાણી પોતાને વિરતરૂપથી જાહેર કરી “મમેદ”–ભાવથી અ૫પરિગ્રહરૂપ વસ્તુ પણ ગ્રહણ કરે તો તે પરિગ્રહી જ છે. આ પ્રકારે પાંચ મહાવ્રતમાંના એક વ્રતની વિરાધના કરે છે તે પિતાનાં સમસ્ત વ્રતને વિરાધક બને છે. કયાંક કઈ એક અંશમાં પણ જેનામાં અપરાધને સદ્ભાવ થયા પછી તેના સમસ્ત અંશમાં અપરાધીપણું આવી જાય છે, કેમકે એવી હાલતમાં એના આસવના દ્વાર બંધ નથી થતાં. જે મૂળગુણોને વિધ્વંસક નહિ હોય તે ઉત્તરગુણેમાં પણ અતિચાર એમજ હોય છે.
શંકા–અાદિવસ્તુરૂપ પરિગ્રહના ગ્રહણથી જે પરિગ્રહવત્તા માનવામાં આવે તે પછી અલ્પાદિરૂપ પરિગ્રહનું સેવન કરવા છતાં પોતાને અપરિ. ગ્રહી કહે એના આહાર અને શરીરાદિક પણ અનર્થનાં કારણ બનશે? આ
શ્રી આચારાંગ સૂત્ર : ૩