Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
મિત્રમાં મુનિજન સમભાવી રહે. શત્રુ-મિત્રમાં સમભાવથી વવાવાળા મુનિ જ નિષ્પરિગ્રહી હાય છે.
ભાવાર્થ :—શત્રુ-મિત્રમાં રાગદ્વેષ રાખવાવાળામાં નિપરિગ્રહિતા આવતી નથી, કારણ કે પરિગ્રહનું લક્ષણ મમત્વભાવ ખતાવેલ છે, રાગ થવા એ મમત્વભાવ છે, મમત્વભાવનુ કા રાગ છે, કાના સદ્ભાવમાં કારણના સદ્ભાવ માનવામાં આવે છે, માટે રાગના સદ્ભાવમાં સચિત્તાહિપરિગ્રહતા રાગીમાં આવે છે. આ કારણે નિપરિગ્રહ હાવાને માટે શત્રુ-મિત્રમાં સમભાવથી પ્રવર્તન કરવારૂપ ધર્મના ઉપદેશ તીર્થંકરાદિક આય પુરૂષોએ કહેલ છે. કહ્યું પણ છે—
जे चंदणेण बाहु, आलिपइ वासिणा वा तच्छेति ।
સંયુળ. નોય નિવૃત્તિ, મહેસિનો તથ સમમાવો '' || o ।। ઇતિ. આના ભાવ છે કે ભલે કેાઇ ભુજાઓમાં ચંદનના લેપ કરે અથવા તલવાર અથવા કુહાડીથી તેને કાપે, કાઇ એની સ્તુતિ કરે અથવા નિંદા કરે, તો પણ મહર્ષિ આમાં સમભાવ દાખવનાર જ રહે છે.
""
અથવા—મૂળ સૂત્રમાં “ જ્ઞાતૢિ ” એવો પત્ર છે. જેની સંસ્કૃત છાયા પહેલાં આર્ચે ” એમ કરી છે.
પરંતુ જ્યારે ‘બારિદ્િ’ આ પદમાં સપ્તમી વિભક્તિના અર્થમાં તૃતીયા વિભક્તિ માનવામાં આવશે, ત્યારે તેની છાયા “ બચ્છુ ” એવી થશે. આવી અવસ્થામાં આવે એને અર્થ થશે કે–દેશા, ભાષાય અને ચારિત્રાામાં, તથા ઉપલક્ષણથી અનાર્યોમાં પણ વીતરાગ પ્રભુએ સમભાવથી ધના ઉપદેશ આપ્યા છે. કારણ કે વીતરાગ પ્રભુની પ્રવૃત્તિ સમસ્ત જીવા ઉપર ઉપકાર કરવા માટે એકધારી હાય છે. આગમનુ વચન છે કે-“ ના પુળસ ત્યક્તહા તુમ્સ ત્યર્ समिया આ મૂલની સ ંસ્કૃત છાયા “ રાતિયા ” થાય છે. ઇન્દ્રિય અને મન ઉપર જે કાબુ મેળવે છે એ શમી છે, શમીના ભાવ શમિતા છે. શમિતાથી આ તીર્થંકરાદિકોએ ધર્મની પ્રરૂષણા કરી છે એમ સમજવું જોઈ એ.
(6
""
વીતરાગથી અન્ય અવીતરાગ–મિથ્યાદૃષ્ટિના ઉપદેશ ખરેખર નથી છોડવા યોગ્ય છે—આ વાત સ્પષ્ટ કરતાં સ્વયં ભગવાન કહે છે કે—“નહૈિં ” ઈત્યાદિ. આ આર્હુત શાસનમાં પ્રતિપાદિત રત્નત્રયાત્મક માક્ષમામાં ઘાતિકમાંના નાશ કરવાની કામનાવાળા મેં જે પ્રકારથી ક પર પરા–જ્ઞાનવરણીયાક્રિક કર્મોની સંતતિ સંપૂર્ણ રૂપથી દૂર કરેલ છે તે રીતે એ કપરંપરારૂપ સધીના અન્યત્ર-મિથ્યાદૃષ્ટિએદ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતમાં દુર્ગાષિત-દૂર કરવું અશકય છે. અર્થાત્ મિથ્યાદૃષ્ટિએના સિદ્ધાંતને સહારે આ કર્મ પર પરા દૂર થઇ શકનાર નથી. અભિપ્રાય આના એ છે કે-દોષરહિત થવાથી વીતરાગદ્વારા પ્રતિપાદિત જ મોક્ષમાર્ગ સર્વોત્કૃષ્ટ છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૩
ܙܕ
८७