Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 03 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
કિતનેક મનુષ્ય રૂપમેં ઔર કિતનેક સ્પર્શમેં ગૃદ્ધ હોકર નરકાદિ ગતિયોં
કે ભાગી હોતે હૈ સાવધ વ્યાપાર કરનેવાલે મનુષ્ય, ઇન સાવધવ્યાપારતત્પર મનુષ્યોંમેં ઉત્પન્ન હોતે હૈ, અથવા ષજીવનિકાયોં ઉત્પન્ન હોતે હૈ I સાધુ હોકર ભી કિતનેક વિષયસ્પૃહી હો જાતે હૈ, ફિર
- પાપકર્મો મેં રત રહને લગતે હૈ, યે અશરણકો હી શરણ માનતે હૈ, કોઇ ૨ ઉનમેં એકલવિહારી ભી હો જાતે હૈ યે અત્યન્ત કોધ આદિ દુર્ગુણોંસે યુક્ત હોતે હૈ, સુસાધુ બનનેકા ઢોંગ કરતે હૈ, મેરે દોષોંકો કોઈ સમઝ નહીં ઇસકે લિયે સર્વદા પ્રયત્નશીલ હોતે યે અજ્ઞાનપ્રસાદ દોષસે યુક્ત હોનેસે ધર્મ કે મર્મા |
નહીં હોતે . વિષયકષાયોસે પીડિત યે કર્મ બાંધનેમેં દક્ષ હોતે હૈ, સાવધ – વ્યાપારીમેં લગે રહતે હૈ, ઔર યે રત્નત્રયકે આરાધન બિના હી મોક્ષ હોતે હૈ એસા ઉપદેશ દેતે હૈ. ઇનકા કભી ભી મોક્ષ નહીં હોતા યે તો સંસારચકમેં
ભાવાર્થ—ઈન્દ્રિમાં કિરતે હૈ દ્રિના વિષયને આધીન બની તેના સેવનના પરિણામને કાંઈ પણ વિચાર કર્યા વગર હરહંમેશ તેમાં આસક્ત બની રહે છે, તેને એ વાતનું ભાન થતું નથી કે તેવા વિષયેના સેવનથી ઈન્દ્રિ
ની તૃપ્તિ થવાની નથી. વિષયેની અભિલાષા ઈન્દ્રિયને પિતાના વિષય તરફ અધિકાધિક રૂપમાં ખેંચતી રહે છે. આ પરિણતિથી તે પિતાના સંસારની વૃદ્ધિ જ કરે છે. એક એક ઈન્દ્રિયના વિષયનું સેવન કરનાર પ્રાણીની દુર્દશા તે પોતાની આંખે જુએ છે છતાં પણ પિતાને સુરક્ષિત માને છે, એ જ વિષયેના સેવનની બળવત્તા છે. તે જુએ છે કે-(૧) સ્પર્શન-ઈન્દ્રિયમાં મત્ત બનેલે ગજરાજ ખાડામાં પડી પિતાના મારા જીવનને નાશ કરી દે છે. (૨) રસના-ઈન્દ્રિયનું
લુપી માછલું ગલ (કાંટા) માં લાગેલ માંસની અભિલાષામાં પડી પોતાના પ્રાણ ઈ બેસે છે. (૩) ઘાણ-ઈદ્રિયને વશીભૂત બનેલ ભમરે કાળના ગાલમાં પડી જાય છે. (૪) ચક્ષુઈન્દ્રિયને લેલુપ પતંગીયે દીપકશિખામાં પડી પિતાના પ્રાણ ન્યોછાવર કરી દે છે. (૫) કર્ણ—ઇન્દ્રિયના વિષયને લેભી મૃગ શિકારી દ્વારા પિતાના ભેળા જીવનને નાશ વહારી લે છે. પરંતુ આ બધું પિતાની સગી આંખે જેતે થકે પણ પાંચ ઈન્દ્રિયોના વિષયમાં મત્ત બનેલ આ માનવ પ્રાણી ચેત નથી, આ જ મહાન વિચિત્રતા છે. વિષયાસક્ત ની વિષય તરફ પ્રવૃત્તિ હેવાને લઈ સંસારમાં તેનું પતન થતું જ રહે છે, પરંતુ પરભવમાં પણ તેને નરકનિદાદિકમાં નિવાસ કરવું પડે છે. જો કે “સારસમુ આ પદથી જ નરકનિગોદાદિકમાં તેનું પતન સિદ્ધ થાય છે, તે પણ “વત્ર નવનિવિપુ” આ જે વાક્ય પૃથરૂપે આપેલ છે તેને અભિપ્રાય એ છે કે અજ્ઞાની જીવ અથવા ચાર્વાક (નાસ્તિક) જેવા ભૌતિકવાદી પ્રત્યક્ષ દૃશ્યમાન આ મનુષ્ય અને તિર્યંચ
શ્રી આચારાંગ સૂત્ર ૩
૬ ૭