Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માનું અસ્તિત્ત્વ
પછી કંઈ કરી શકતા નથી, તેનું કારણ શું? પ્રથમ ( મૃત્યુ પહેલાં ) ભૂખ લાગતી ત્યારે ખાવાનું માગતા, તરસ લાગતી ત્યારે પાણી માગતા, પણ હવે તે કેમ કઇ માગતા નથી ? કદાચ વગર માગ્યે તેનાં હેામાં અન્નના કાળિયા મૂકવામાં આવે તેા ખાય ખરા ? અથવા પાણી રેડવામાં આવે તે પીએ ખરા? જ્યારે તે જીવતા હતા, ત્યારે એમ કહેતા હતા કે આ
આ
મારી પત્ની છે,
,
આ મારી પુત્રી છે,’
આ મારાં સગાં
*
તે
મારા પુત્ર છે, સ્નેહીએ છે, ’ ‘ તેા હવે તે કેમ ખેલતા નથી ? ઘડી પહેલાં તે એમ કહેતા હતા કે હવે મારાં કુટુંબનુ શુ થશે ? મારી માલમિલકતનું શું થશે? જે ઢારઢાંખરને મે' ઘણા પ્રેમથી પાળ્યા છે, તેનુ શું થશે ?' અને તે નિસાસા મૂકતા હતા, અક્સાસ કરતા હતા, આંખમાંથી આંસુ સારતા હતા. તે બધું એકાએક બંધ કેમ પડી ગયું' ? શું તેની કુટુંબ પ્રત્યેની લાગણી ઘટી ગઈ ? માલમિલકત પરની મમતા ઓછી થઇ ગઈ ? ઢારઢાંખર પરના પ્રેમ પરવારી ગયા? જો એવું થાય તે! બેટા પાર થઈ જાય, પણ એવું કઈ પણ અન્યા વિના તેનું મધુ` કા` અંધ પઢી ગયું, એ હકીકત છે.
<
6
મૃત્યુ પામેલાને કોઇ ગાળ દે તા ખેાલશે ખરી ? અથવા લાત મારે તેા ઊકાર કરશે ખરા ? પહેલાં કાઈ સળગતી દીવાસળી ચાંપે તે ગરમ થઇ જતા અને તેની સાથે લડી પડતા, પણ હવે તેને લાકડાંની ચેહમાં આખા