Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
२७४
આત્મતત્ત્વવિચાર
પુરુષ, જેમનાં માક્ષગમનના નિ ય થયેલા છે, એવા મહાપુરુષ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચ'દ્રાચાય મહારાજે આ ત્રેશઠે શલાકા પુરુષનાં ચરિત્ર સસ્કૃત ભાષામાં સુંદર Àાકબદ્ધ રચના વડે આલેખેલા છે.
આજે તા કાઈ ખળદેવ, વાસુદેવ કે ચક્રવર્તી આપણી સામે નથી એટલે તેનાં મળના ખ્યાલ કયાંથી આવી શકે? પણ એવા મનુષ્ચા જોવામાં આવે છે કે જે બળવાન આખ લાને પેાતાના હાથની એક જ કાણી મારીને નીચા પાડી દે, મઠ્ઠોન્મત્ત હાથીને મૂઠીઓ મારીને મહાત કરી દે અને વાઘ તથા સિ'હુ જેવા ભયાનક પશુએની સાથે કુસ્તી કરી તેને હરાવી દે.
મુંબઈમાં થાડા વખત પહેલાં દુનિયાભરના કુશ્તીખાજોનું એક દ‘ગલ ગેાઠવાયું હતુ. તે વખતે કીંગકાંગે એક કુસ્તીમાજને હવામાં આઠ ફુટ ઊંચા ઉછાળી નાખ્યા હતા. ધ્રાંગધ્રાની ગાદીએ રાયમલ નામના એક રાજા થઈ ગયા. તેમનામાં એટલું બળ હતુ` કે તેમણે એક મૂકી મારીને દિલ્હીના લાલ કિલ્લાના પત્થર નીચેના ભાગમાંથી કાઢી નાખ્યા હતા. તે અંગે નીચેના દુહા પ્રચલિત છે.
૯ પ્રતિવાસુદેવનાં નામેાઃ (૧) અશ્વગ્રોવ, (૨) તારક, (૩) મેરક, (૪) મધુ, (નિષ્કુંભ), (૬) લિ, (૭) પ્રલાદ, (૮) રાવણુ અને (૯) જરાસંધ.
૯ બળદેવનાં નામેા: (૧) અચલ, (૨) વિજય, (૩) ભદ્ર, (૪) સુપ્રભ, (પ) સુદŪન, (૬) આનંદ, (૭) નંદન, (૮) પદ્મ, (શ્રી રામચંદ્ર) અને (૯) રામ (બળભદ્ર).