Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 506
________________ ક્રમાં જા નામમ જે ક્રમને લીધે આત્મા ભૂતપણાને પામે અને શુભ અશુભ શરીરાદિ ધારણ કરે તેને નામક્રમ કહેવાય. આ ક્રમ ચિતારા જેવું છે. ચિતારી જેમ જુદી જુદી જાતનાં ચિત્રાનું નિર્માણ કરે છે, તેમ નામક્રમ પણ આત્માને ધારણ કરવાનાં સારાં-નરસાં રૂપ, રંગ, અવયવ, યશ, અપયશ, સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરેનું નિર્માણ કરે છે. નામક્રમની ઉત્તપ્રકૃતિ ૪૨ છેઃ ૧૪, પિ’ડપ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ૧૦ સ્થાવરગ્દર્શક અને ૧૦ ત્રસદશક તેમાં પિ’પ્રકૃતિના પેટા ભેદ ૯૫ છે, તેની સાથે પ્રત્યેક પ્રકૃતિના ૮. સ્થાવર દશકના ૧૦ અને શક્રાકના ૧૦ ભેદ અને ૧૦ ધન મેળવતાં નામક્રમની કુલ ઉત્તપ્રકૃતિ ૧૦૩ થાય છે. કેટલાક કહે છે કે વસ્તુના ભેદાનુબેદઇને અમને કટાળા આવે છે. એમાં અમારુ' મગજ કામ કરતું નથી. વાત સીધી અને સાદી હૈાય તે ઝટ ગ્રહણ થઈ શકે. પરંતુ આમ કહેવું વૈગ્ય નથી. માત્ર ૮ વર્ષ' કહીએ. તા બધા વ્યવહાર ચાલે ખરા ? તેના માસ, માસના પક્ષ અને પક્ષની તિથિએ વગેરે ભેદાનુબેદ કરવામાં આવે છે, તે જ બધા વ્યવહાર સરલતાથી ચાલે છે. તત્ત્વજ્ઞાનમાં પણ તેમ જ ક્રમજવું, વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાય તેટલા માટે જ તેના ભેદાનુભેદ કરવામાં આવે છે. જો તેમાં રસ હોય તે એ ભેદાતુભેદ ગ્રહણ કરતાં કટાળા નહિ, પણ આનદ આવે. મૂળ વાત રસની છે. તે મરામર દાખવા તા આ ભેઢા હસ્તામલ કવર્તી સ્પષ્ટ સમજાઈ જશે. 2

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542