Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 541
________________ એક કાવ્ય આત્મતત્ત્વવિચાર આત્મતત્ત્વવિચાર એ જ છે, જૈન ધર્મના સાર આત્મતત્ત્વવિચાર એ જ છે, જીવનના આધાર 'તના ટહૂકાર સથવાર આત્મતત્ત્વવિચાર એ જ છે, આત્મતત્ત્વવિચાર એ જ છે, મુક્તિના લક્ષ્મણસૂરિ આચાર્ય દેવની, મગળમય આ વાણી ભ્રુગ જુગનાં તરસ્યા વાન, પાયે નિર્મળ-પાણી આત્મતત્ત્વને ઓળખવાની, દૃષ્ટિએ ખતલાવે માનવભવની સાકતાના,સંદેશા સભળાવે સકલ ધર્મના સાર સૂરિએ, અહીં સમજાવી દીધે આત્મ વીણા અકાર મધુરો, અહીં સાઁભળાવી દીધા જીવન પથ ભૂલ્યા પથિકાને, સાચા રાહ બતાવી દીધા ‘આત્મતત્ત્વવિચાર’ ગ્રન્થ છે, સૂરીશ્વરજીની સિદ્ધિ ઘર ઘરમાં વહેંચાતા એની, જગમાં થઈ પ્રસિદ્ધિ ૨ ચયિતા, પ્રસિદ્ધ સ'ગીતરત્ન, શ્રી શાંતિલાલ શાહ

Loading...

Page Navigation
1 ... 539 540 541 542