Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 539
________________ આત્મતરપવિતા પ્રશ્ન-લેયાઓને ગંધ હોય છે, એમ આપે કહ્યું, તે કઈ વેશ્યાને કેવો ગંધ હોય છે? ઉત્તર-કૃષ્ણ, નીલ, અને કાપત, એ ત્રણ અશુભ વેશ્યાનો ગંધ મરેલી ગાય કે મરેલા કૂતરાની વાસ આવે તેના કરતાં પણ વધારે ખરાબ હોય છે. જ્યારે તેને પદ્મ અને શુકલ વેશ્યાને ગંધ કેવડા વગેરે પુછપ કરતાં પણ વધારે સારા હોય છે. પ્રશ્ન-લેશ્યાને ૨સ કે હોય છે? - ઉત્તર-કુણ લેશ્યાનો રસ અતિ કડવું હોય છે, નીલ લેશ્યાને ૨સ અતિ તીખો હોય છે, કાપતલેશ્યાને રસ અતિ તૂરો હોય છે, તે જલેશ્યાને રસ ખટમીઠે હોય છે. પત્રલેશ્યાને રસ મીઠે હોય છે અને શુકલેશ્યાને રસ મધુર માત્ર ગળે હોય છે. પ્રશ્ન વેશ્યાઓને પશે કે હોય છે? ઉત્તર-પહેલી ત્રણ લેગ્યાએાને સ્પર્શ અતિ કઠશ ખરબચડો હોય છે અને પછીની ત્રણ વેશ્યાઓને સ્પર્શ અતિ કેમળ હોય છે. જ્ઞાની ભગવતેએ આ બધું પિતાનાં જ્ઞાનથી જોયું છે અને તે મુમુક્ષુઓના હિતાર્થે પ્રકટ કરેલું છે. આવું સૂકમજ્ઞાન જૈન દર્શન વિના બીજે કોઈ ઠેકાણેથી મળી શકે તેમ નથી. વિશેષ અવસરે કહેવાશે. પહેલે ભાગ સમાસ,

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542