Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 518
________________ આઠકમે ૪૭૭ કસરત કરે છે, મહેનત કરે છે, છતાં શક્તિ આવતી નથી, તેનું કારણ વીર્યંતરાય છે, વ્રત-નિયમો સવીકારવામાં, તેમજ ત્યાગવૃત્તિ કેળવવામાં જે ઉત્સાહ પ્રગટ જોઈએ, તે ન પ્રગટવાનું કારણું પણ વીયતરાય છે. જિનપૂજાનો નિષેધ, હિંસા, અસત્ય, ચેરીમૈથુન, પરિગ્રહ શરિજન વગેરેમાં તત્પરતા, મોક્ષમાર્ગમાં દોષ બતાવી વિદ્મ નાખવું, સાધુઓને ભાત-પાણી, ઉપાશ્રય-ઉપકરણ ઔષધ વગેર આપવાનો નિષેધ કરે, બીજા જીવોના દાન-લાભ-ભોગઉપગમાં અંતરાય કર, મંત્રાદિકના પ્રયોગથી બીજાનું વીર્ય હણવું, છેદન-ભેદનાદિથી બીજાની ઇંદ્રિયોની શક્તિને નાશ કર વગેરે કારણેથી અંતરાયકર્મ બંધાય છે. આ રીતે આઠ કર્મોની ઉત્તરપ્રકૃતિ ૧૫૮ થઈ. તેને તાળ અહીં મેળવી લઈએ. જ્ઞાનાવરણીય કર્મની ઉત્તરપ્રકૃતિ દર્શનાવરણીય એ વેદનીય મોહનીય આયુષ્ય નામ ૧૦૩ ગેત્ર અંતરાય કુલ ૧૫૮ આઠ કર્મમાંથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણય, મોહનીય

Loading...

Page Navigation
1 ... 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542