Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust

View full book text
Previous | Next

Page 536
________________ અધ્યવસાય ક ડાળું તોડી પાડવાની જરૂર નથી. તેની એક નાની ડાળી તોડી પાડશે તો પણ ચાલશે.” થાએ કહ્યું : “મટું કે નાનું ડાળું તોડવાની શી જરૂર છે ? આપણે તેમાંથી ફળવાળા ગુચ્છા જ તેડી લે ને ?” પાંચમાએ કહ્યું : “મને તે એ પણ વ્યાજબી જણાતું નથી. જે આપણે જાંબૂડા ખાવાનું જ કામ છે, તે તેમાંથી જાંબૂડાં જ શા માટે વીણું ન લેવાં?” છઠ્ઠાએ કહ્યું: “ભાઈઓ મારે મત તમારા બધાથી જુદો પડે છે. ભૂખ શમાવવી એ જ આપણું પ્રયોજન હોય તો અહીં જે તાજા જાંબૂ ખરી પડ્યાં છે, તેને જ શા માટે વણ ન લેવા ! તેમાંથી આપણે ભૂખ જરૂર ભાંગશે.” અહીં પ્રથમ પુરુષના અધ્યવસાયો ઘણા અશુભ-તીવ્ર તમ હોવાથી તેને કૃષ્ણલેશ્યા સમજવી, બીજા પુરુષના અધ્યવસાયો તીવ્રતર હોવાથી તેને નીલેયા સમજવી, ત્રીજા પુરુષના અધ્યવસાયો તીવ્ર હોવાથી તેને કાપતલેશ્યા સમજવી. કૃષ્ણ, નીલ અને કાપત આ ત્રણ લેયાઓની ગણના અશુભ લેશ્યાઓમાં થાય છે, તેમાં પૂર્વ પૂર્વની વધારે અશુદ્ધ છે. ચોથાના અશુભ અધ્યવસાયે મંદ હોવાથી તેને તેને વેશ્યા સમજવી, પાંચમા પુરુષના અશુભ અધ્યવસાય મંદતર * શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના વશમા અધ્યયનમાં લેશ્યાઓનાં નામ દર્શાવનારી ગાથા નીચે મુજબ છે. किहा नीलाय काउय तेउ पम्हा तहेव य । સુક્ષણાય છEાય, નામાદું તુ રે છ લેશ્યાનાં નામ ક્રમાનુસાર આ પ્રમાણે છે. કૃષ્ણ લેશ્યા, નીલેશ્યા, કાપતલેશ્યા, તેજોલેસ્યા, પદ્મલેશ્યા અને શુકલેશ્યા.

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538 539 540 541 542