Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આઠકમાં
૪૭૧
ઉચ્ચગેાત્ર કહેવાય અને અખ્યાત કે નિંદ્ય કુળમાં જન્મ અપાવે તે નીચગેાત્ર કહેવાય.
સ્વનિ'દા, પરપ્રશસ્રા, બીજાના સ્રર્ગુણેાનુ' ઉદ્ભાવન અને ઢાષાનુ' આચ્છાદન, તેમજ વિનય અને નમ્રતા વડે તથા મદરહિત પઠન-પાઠનની પ્રવૃત્તિ વડે જીવ ઉચ્ચગેાત્ર ખાંધે છે અને પરિન’દા, આત્મપ્રશ’સા, પેાતાના ગુણેાનુ' ઉદ્ભાવન અને ઢાષાનું આચ્છાદન અને મદ્ય વગેરેથી નીચગેાત્ર ખાંધે છે.
પેાતાની ભુલા જોવી અને આત્માને ઠપકો આપવા એ નિંદા અને ખીજાતુ ઘસાતું ખેલવું, વાંકું ખેલવું તે પરિનઢા. બીજાના સારા ગુણેાની પ્રશંસા કરવી તે પરપ્રશંસા અને પેાતાની વડાઇ પાતે કરવી તે આત્મપ્રશંસા. ખીજાના સગુણાને પ્રકાશવા, એ માણસ બેઠા હાય ત્યાં કહી બતાવવા, એ સદ્ગુણાનું ઉદ્દ્ભાવન અને બીજાના દુર્ગુણુંાને પ્રકાશવા, એ માણસ બેઠા હૈાય ત્યાં કહી બતાવવા, એ અસદ્ગુણેાનુ ઉદ્ભાવન. કાઇના દુર્ગુણ ઢાંકવા, એમ ઢાંકવી એ અસદ્ગુણ્ણાનું આચ્છાદન અને કાઈના ગુણુ ઢાંકવા, ગુણની વાત આવે ત્યાં પડદો પાડવા તે સદ્ગુણેાનુ... આચ્છાદન.
અંતરાયક
જે ક્રમને લીધે આત્માની લબ્ધિ (શક્તિ) માં અંતરાય પડે, વિઘ્ન આવે તે અંતરાયક્રમ કહેવાય. તેની ઉત્તરપકૃતિ પાંચ છેઃ (૧) દાનાંતરાય, (૨) લાાંતરાય, (૩) ભાગાંતરાય, (૪) ઉપભેાગતરાય અને (૫) વીર્યા‘તરાય.
આપણે કોઇની પાસે કઈક લેવા ગયા. આપનાર સુચેગ્ય