Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ક્રમની શક્તિ
૩૭૦
"
એટલે ઉપશમવુ, શાંત પડવુ', ક્રેપ છેાડી દેવા. ' આથી તેણે પેાતાના હાથમાં રહેલી ક્રોધના પ્રતિકરૂપ તલવારને છેડી દીધી.
પછી બીજા ‘વિવેક' પદ પર વિચાર કરવા લાગ્યા, એ વિચાર નિષ્ઠાપૂર્વકના હતા. ધગશથી થતા હતા, એટલે તેના અથ પણ સમજ્યું કે ‘તન, ધન, અને સ્વજન પરના માહ છેડવા એનુ' નામ વિવેક.’ આથી તેણે જેના પર અધિક માહ હતા, એવી સુષુમાનું મસ્તક હાથમાંથી દૂર ફગાવી દીધુ.
"
પછી ત્રીજા ‘સ’વર' પદ પર વિચાર કરવા લાગ્યા, કેટલાક ચિંતન પછી તેના અથ પણ સમજાયા કે ઇન્દ્રિયા તથા મનની પ્રવૃત્તિને રોકવી તેનુ નામ સવર.' શરીર હલા– વતાં સંવરભાવ રહેતા નથી, માટે શરીર હલાવવાનું અધ કર્યું, અને વિચારા કરતાં મનની પ્રવૃત્તિ થઈ ગણાય, એટલે તે એ જ સ્થળે શાંત થઇને સ્થિર ચિત્તે ઉભા રહ્યો.
સવર આળ્યે, એટલે સાધુતા આવી. ચિલાતીપુત્ર ભાવથી સાધુ બન્યા. આ ઘટના એછી ચમત્કારી ન ગણાય. માણસે જીવનભર સાધુ-સ ંતાનાં વ્યાખ્યાને સાંભળે છે, સારાં સારાં પુસ્તક વાંચે છે અને અનેક પ્રકારની ક્રિયાઓ કરે છે, છતાં ઇન્દ્રિય અને મનને વશ ાખી શકતાં નથી, ત્યારે ચિલાતીપુત્રે તા આખુ જીવન અધમતામાં વીતાવ્યું હતું.
કદી સાધુ-સ`તાના સમાગમ કર્યો ન હતા કે ધમના ઉપદેશ સાંભળ્યેા ન હતા. પરંતુ શુભ ક્રમના ઉદય થવાથી