Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ક્રમની શક્તિ
૩૭૯
દાખવી ન;િ અને સવસ્તુ' રહસ્ય સમજ્યા હતા, એટલે દુઃખના કાઈ પણ પ્રકારના પ્રતિકાર કર્યાં નહિ.
ધર્મના માર્ગે ચાલતાં કસેાટી પણ થાય છે, પણ એ કસા ટીમાંથી પાર ઉતરનારના ખેડા પાર થઈ જાય છે, એ ભૂલવાનું નથી. કીડીએના ઉપદ્રવ ઘડી-બે-ઘડી નહિ, પ્રહર-એ પ્રહર નહિ, પણ પૂરા અઢી દિવસ ચાલ્યે અને તેમ છતાં ચે ચિલાતીપુત્રે પેાતાનાં મનને જરાય ડગવા દીધું નહિ. જ્યારે તેમણે રહ છેડયેા, ત્યારે ચિત્તમાં શાન્તિ હતી, સમતા હતી, આથી તેઓ સ્વગે સીધાવ્યા અને દેવતાઈ સુખ ભાગવવા લાગ્યા.
કમ સત્તા મનુષ્યનાં જીવનમાં કેવું આકસ્મિક પરિવતન લાવે છે, તેનું આ જવલંત ઉદાહરણ છે. એક કાળે ચિલાતીપુત્રનુ નામ લેવું એ પણ પાપ મનાતું, તે ચિલાતીપુત્રનું નામ આજે આપણે પ્રાતઃકાળમાં લઈએ છીએ અને તેમને વંદન કરીએ છીએ !
આ રીતે કશક્તિ ત્રિલેાકમાં-સમસ્ત વિશ્વમાં અનેક આશ્ચર્યાને ઉત્પન્ન કરનારી છે, માટાઓના પણ પરાભવ કરનારી હાઈ વિજયિની છે અને તે સર્વત્ર જય પામે છે, એટલે પેાતાનું કાર્ય અવશ્ય કરે છે.
લૌકિક શાસ્ત્રોમાં પણ ક્રમની શક્તિ વિષે આવા જ એક શ્લાક કહેવાય છે ઃ—
ब्रह्मा येन कुलालवन्नियमितो ब्रह्माण्डभाण्डोद रे, विष्णुर्येन दशावतारगहने क्षिप्तो महासङ्कटे ।