Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આ
કર્મો
૪૫
વિપરિત છે હા, રાણા હિ સુધa | मूकत्वमुखरोगित्व-दोषास्तेषामसंशयम् ।।
જે હુણ બુદ્ધિવાળાઓ વચન વડે પણ જ્ઞાનની વિરાધના કરે છે, તેને નક્કી મૂંગાપણું તથા મુખનું પાગીપણું વગેરે દોષ થાય છે.”
વિધત્તિ જે જ્ઞાન, કાનાવર્તના ! दुष्टकुष्टादिरोगाः स्युस्तेषां देहे विगर्हिते ॥
જેઓ જયણા રહિત કાયાવડે જ્ઞાનની વિરાધના કરે છે, તેઓનાં નિંદનીય શરીરમાં કોઢ વગેર દુષ્ઠ રોગ થાય છે.”
મનોવાલાયો, જ્ઞાનાશાજનાં રહા कुर्वते मूढमतयः कारयन्ति परानपि ।। तेषां परभवे पुत्र-कलत्रसुहृदां क्षयः । धनधान्यविनाशश्च तथाधिव्याधिसम्भवः ॥
જે મૂઢમતિવાળા મન, વચન અને કાયા એ ત્રણે પગે વડે હંમેશાં જ્ઞાનની આશાતના કરે છે અને બીજાઓ પાસે કરાવે છે, તેઓને પરભવમાં ઘણું સહન કરવું પડે છે. તેમના પુત્ર, સ્ત્રી અને મિત્રોને ક્ષય થાય છે, ધન-ધાન્યને વિનાશ થાય છે તથા આધિ અને વ્યાધિની ઉત્પત્તિ થાય છે.”
તમે વરદત્ત અને ગુણમંજરીની કથા સાંભળી હશે* ગુણમંજરી જન્મથી જ રોગિષ્ટ અને મૂંગી થઈ, કારણ કે તેણે પૂર્વે સુંદરીના ભાવમાં છોકરાંઓને ભણવા માટેનાં
* જ્ઞાનપંચમી પર્વનું મહાત્મ દર્શાવવા માટે આ ક્યા કહેવાય છે,