Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
gee
ભામતવિચાર
અળતું એટલે એ સ્થાન અનત છે, 'તરહિત છે. વર્ચ એટલે એ સ્થાન અક્ષય છે, જેમાં કી ઘટાડા ન થાય એવું છે. અવાવાનું એટલે એ સ્થાન અન્યામાષ છે, ન્યામાથાથી રહિત છે, ક્રમજન્ય કોઈ પીડા ત્યાં હાતી નથી. અપુનરાવૃત્તિ એટલે એ સ્થાન એવું છે કે જ્યાં ગયા પછી પાછા ફરવાનું હોતું નથી.
જો શુદ્ધ એટલે કમ શહેત આત્માને ક્રમના અ'ધ માનવામાં આવે તે મુક્તિ એ શાશ્વત સુખનું ધામ બની શકતી નથી, કારણ કે ત્યાં રહેલા આત્માને ગમે ત્યારે ક્રમના બધ થાય અને પરિણામે દુઃખ ભોગવવું પડે. જો મુક્તિ એ શાશ્વત સુખનું ધામ ન હોત તા તેને મેળવવાથી લાભ શું ? કાઈ બુદ્ધિમાન મનુષ્ય તા તેને માટે પ્રયત્ન કરે જ નહિ. વળી ધમ પણ મુક્તિને અર્થે જ કરવામાં આવે છે, એટલે તેની આરાધના પણ નિર્થક ઠેરે. આ રીતે શુદ્ધ આત્માને ક્રમબધ માનતા અનેક દાષાના સભવ હાવાથી ‘ આત્મા પ્રથમ શુદ્ધ હતા અને પછી તેને કમાઁ વળગ્યાં' એમ માનવું ઉચિત નથી.
સત્ય હંકીકત એ છે કે આત્મા પ્રથમથી જ ક્રમ યુક્ત હોય છે અને ક્રમફળ ભોગવવું તથા નવાં કર્મો બાંધવાનું નિર'તર ચાલુ રહે છે, તેથી તે કોઈ વખત સવ થા ક્રમ રહિત થયેલા નથી. જો તે સવ થા ક્રમ હિત થયા હાય તા પેાતાની સ્વાભા વિશ્વ ઊધ્વગતિથી લેાકના અગ્રભાગે પહોંચી સિદ્ધશિલામાં વિરાજતા હોય અને ચાર ગતિ તથા ચેારાશી લાખ જીવચેાનિરૂપ સંસારમાં ભટકીને વિવિધ દુઃખાના અનુભવ ન જ કરતા હોત.