Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
કાલક્રમે પદ્મોત્તર મુનિ ત્રતાનુ' નિરતિચાર પાલન કરીને સિદ્ધ-બુદ્ધ-નિર'જન થયા અને શ્રી વિષ્ણુકુમાર મુનિ આકરી તપશ્ચર્યા કરવા લાગ્યા. આ દીર્ઘકાલીન આકરી તપશ્ચર્યાંનાં પરિણામે તેમને અનેક પ્રકારની લધિ થઇ.
૨૮૬
હવે એક વાર સુત્રતાચાય' મુનિમ`ડળ સાથે વિહાર કરતાં હસ્તિનાપુર પધાર્યા અને શ્રીસ’ઘની વિજ્ઞપ્તિથી ચાતુર્માસ રહ્યા. તેમની વાણીમાં અમૃતનું માધુર્ય હતુ, અજમ પ્રકારનુ આકષ ણ હતું, તેથી શાસનની પ્રભાવના ખૂબ થવા લાગી. નમુચિને આ રુચ્યું નહિ. ધરતી જ્યારે લીલીછમ થાય છે, ત્યારે જવાસે। સૂકાવા લાગે છે, એ તા તમે જાણેા છે ને?
નમુચિને અગાઉ એક વાર આ આચાય સાથે ધર્મ સ''ધી વાદવિવાદ થયેલા. અને તેમાં તે હારી ગયેલેા. રાત્રે તે આ આચાયના વધ કરવા માટે ગયેલા, ત્યારે તેના હાથ થ’ભી ગયેલા અને મનની મેલી મુરાદ પાર પડેલી નહિ. આ વખતથી તેનાં મનમાં વેર બંધાયું હતું, પછી રાજ્યખટપટને લીધે તેને ઉજ્જયિની છેાડવું પડયું અને હસ્તિનાપુરમાં આશ્રય મળેલા. અહીં તેણે સિંહુબળ નામના એક મદોન્મત્ત રાજાને વશ કરેલા, તેથી મહાપદ્મકુમાર ખૂબ ખુશ થયેલા અને વચન માગવા કહેલું. તે વચન તેણે માગી ન લેતાં અનામત રાખેલું. હવે પ્રસંગ આવેલા જાણી તેણે મહાપદ્મ રાજાને એ વચનની યાદ આપી, એટલે વચનપાલક રાજાએ તે વચન ખુશીથી માગી લેવા જણાવ્યું. ત્યારે નમુચિએ કહ્યુ કે ‘ મારે એક યજ્ઞ કરવા છે, તે યજ્ઞ પૂરા થાય ત્યાં સુધી તમારુ રાય મને