Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
ક્રમની ઓળખાણ
૩૧
શકાય છે અને બીજી ઇન્દ્રિયાના વિષય પણ બની શકે છે આ જગતમાં આપણે જે કઈ જોઈએ છીએ તે બધી પુદ્દગલની જ રચના છે.
સજાતીય અન ́ત કંધા ભેગા થાય, તેને વગણા કહેવાય. સજાતીય એટલે જેની જાતિ સમાન હાય તેવા. જાતિથી અહીં કેટલીક સમાન લક્ષણવાળી વસ્તુ સમજવાની છે. રજપૂત, વાણીયા, બ્રાહ્મણુ, ખેડૂત, સાની, સઇ, સુતાર, લુહાર, માચી, વણકર વગેરે જાતિસૂચક શબ્દો છે. એક રજપૂત અને બીજો રજપૂત સજાતીય કહેવાય. એક વાણિયા ને ખીન્ને વાણિયા
શ્રી કુંદકુંદાચાયે નિયમસારમાં તેનું વર્ણન કરતાં જણાવ્યું છે કે જે પુદ્ગલસ્કન્ધનું છેદન, ભેદન તથા અન્યત્ર વહેન સામાન્ય રૂપથી થઈ શકે તે પુદ્ગલ સ્કન્ધને અતિ સ્થૂલ (Solid) સમજવા. જેમકે ભૂમિ, પત્થર, લાકડું વગેરે. જે પુદ્ગલક ધનું છેદન-ભેદન ન થ શકે પણુ અન્યત્ર વહન થઇ શકે તે પુદ્ગલસ્ક ધને સ્થૂલ (Liquidપ્રવાહ) સમજવા. જેમકે ઘી, તેલ, પાણી આદિ. જે પુદ્ગલન્સ્કન્ધનું છેદન-ભેદન કે અન્યત્ર વહન થઈ શકે, પણ નેત્રથી દૃશ્યમાન થાય તે પુદ્ગલરક ધને સ્થૂલસૂક્ષ્મ સમજવા. જેમકે છાયા, તાપ આદિ. તેમને છેાડીને બાકીની ચાર ઇન્દ્રિયોના વિષયભૂત થનાર પુદ્ગલક ધને સુક્ષ્મસ્થૂલ સમજવે. જેમકે વાયુ તથા અન્ય પ્રકારના ગેસેા. જે પુદ્ગલસ્કન્ધ અતીન્દ્રિય હાય તે સૂક્ષ્મ સમજવા. જેમકે મનેવણા,
ભાષાવ ણા, કામ વગણાના આદિના પુદ્ગલા અને જે પુદ્ગલસ્કન્ધ મનાવાણી આદિથી પણ સૂક્ષ્મ હોય તે સક્ષમ-સૂક્ષ્મ સમજવા. જેમ કે પ્રિદેશી સ્મુધ, ત્રિપ્રદેશી રકધ વગેરે.
આ છ પ્રકારો ગામ્મટસારની જીવકાંડ ગાથા ૬૦૨ માં પણ જણાવેલા છે.