Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મસુખ
૩૬૭
થવા એ એક આશ્ચય ગણાય, પણ ક્રમસત્તાનાં પ્રાબલ્યને લીધે તે મનવા પામ્યું હતું.
બધા તીથકરા પુરુષરૂપે જન્મ, એ પણ પાપૂની રીતિ. તમે નમાભ્રુણ' સૂત્રમાં તીથ કરદેવની સ્તુતિ કરતાં. ' पुरिसुत्तमाणं, पुरिससीहाणं पुरिसवरपुंडरीआणं पुरिसवरगन्धહસ્થીન' વગેરે પદા ખેલે છે ને ? તેના અર્થ એ છે કે તીર્થંકરા બધા પુરુષામાં ઉત્તમ હાય છે જો પુરુષને વનપશુએની ઉપમા આપીએ તે તીથ કરો તેમાં સિંહ સમાન છે. જો પુરુષોને કમલની ઉપમા આપીએ તે તીર્થંકરા તેમાં શ્રેષ્ઠ પુંડરીક (શ્વેત કમળ) કમલ સમાન છે. જે પુરુષાને હાથીની ઉપમા આપીએ તે તીથ કરો તેમાં ઉત્તમ ગધહસ્તી સમાન છે. આમ તીર્થંકરનું ઉત્તમ પુરુષત્વ સિદ્ધ હોવા છતાં એગણીસમા તીથ કર શ્રી મલ્લિનાથ અખળાના અવતાર પામ્યા એ શું ઓછુ આશ્ચય છે ? મહાખલ કુમારના ભવે તેમણે ખૂબ તપશ્ચર્યા કરી હતી પણ તેમાં કેટલુંક માયાનું સેવન થયું હતું, તેથી આ ભવમાં તેમને સ્ત્રી વેદનામનું કમ ઉદયમાં આવ્યું હતું.
ચક્રવર્તીએ ઉત્તમ લક્ષણથી યુક્ત હોય છે અને તેમનું શરીર ઘણુ' દેખાવડું' હોય છે. તેમનાં કાઈ અંગેાપાંગમાં ખામી હોતી નથી. આમ છતાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને અધાપેા આવ્યા અને તે સેાળ વર્ષ સુધી ભાગવવા પડ્યો, એ ક્રમ જનિત આશ્ચય નહિ તે બીજું શું છે ? બ્રહ્મદત્ત ચક્રવર્તીને અંધાપા શી રીતે આવ્યા, તે પણ અહીં પ્રાસંગિક જણાવી દઈએ.