Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૩૦૫
માત્મસુખ
w
નથી, જો તમારે રાગ-વ્યાધિ-આતકથી ખચવું હાય અને દુ:ખી ન થવુ' હાય તેા ભાગની તૃષ્ણાને ભેદી નાખા, આપણે એમ માનીએ છીએ કે અમે ભાગે ભાગળ્યા, પણ ખરી રીતે તે આપણે ભાગૈા વડે ભાગવાઈએ છીએ. તેથી જ ભતૃહરિ જેવા એક વિશગી મહાત્માને કહેવુ પડયુ. કે 'भोगा न भुक्ता वयमेव भुक्ताः ।
દુન્યવી સુખના લેાભી જીવડા એવાં ચીકણાં ક્રમ મધે છે કે તેનાં ફળ ભાગવવા માટે તેને નરકનગાદમાં ઉત્પન્ન થવું પડે છે, તિય ઇંચ ચેાનિમાં ભમવું પડે છે અને મનુષ્યાદિ ચેાનિમાં પણ અનેક પ્રકારનાં દુઃખા ભાગવવા પડે છે. આ રીતે દુન્યવી સુખા માણવા જતાં લેને ગઈ પૂત ઔર ખા આઇ ખસમ' જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે અને વિટ`ખનાના પાર રહેતા નથી.
જેને આંગણે સુખી સ‘સાર કહીએ છીએ, તેની ભીતરમાં પણ દુઃખ-મુ`ઝવણ-મુશ્કેલીની કેવી આગ ભભકતી હોય છે, તેના ખ્યાલ તમને શેઠ-શેઠાણીની વાત પરથી આવી શકશે.
શેઠ–શેઠાણીની વાત.
એક શેઠ મહેાળા વેપાર ખેડતા અને તેમાં રચ્યાપચ્યા રહેતા, એટલે તેમને ઘડીનીય ફુરસદ મળતી નહિ. ત્રીજી ખાજી શેઠાણીને માથે કામનેા ખાસ આજો નહિ. ઘરનું પરચુ રણુ કામકાજ હોય તે નાકર કરે. આથી તેમને ખૂબ નવરાશ મળતી. ‘ નવરા બેઠા નખ્ખાદ વાળે’ એ કહેવત તા તમે સાંભળી જ હશે, તેના અર્થ એ છે કે માણુસ જ્યારે તન
૨૦