Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મસુખ
૩૨૩
~
તેમણે તમને આટઆટલા રખડાવ્યા; આટઆટલું દુઃખ દીધું' છતાં તમે તેના સંગ ક્રમ છેાડતા નથી ?
AAAAAAAA
કામસુખની વાસના જેમ ભાગવે તેમ વધે અને ન ભાગવા તા જ ઘટે. કામવાસનાને શાસ્ત્રકારાએ અગ્નિ જેવી કહી છે, એટલે તેમાં ભાગરૂપી શ્રી નાખ્યા કરે। તા એ પ્રજવ લિત થાય. તેને ઠંડડી પાડવા માટે તા વૈરાગ્યરૂપી જળના છંટકાવ કરવા જોઈએ. વૈરાગ્ય અભયને આપનારા છે, તેથી જ સવ' મહાપુરુષ એ તેની જોરદાર હિમાયત કરી છે.
પુદ્ગલના સ`ગ છૂટ્યો, એટલે મુક્તિ આવી સમજો. મુક્તિ એટલે મહાસુખ, પરમસુખ, અનન્ય અને અનિવ ચનીય સુખ. આત્માની અંદર સુખના જે ગેબી ભડાર છૂપાયેલા છે, તે બધા એ વખતે પ્રકટ થઈ જાય છે. જેમ સૂર્યના ઉદય થતાં ઘુવડ પેાતાનું મુખ છૂપાવી દે છે, તેમ આત્માનું સાચુ' સુખ પ્રકટ થતાં દુ:ખા, કષ્ટો, મુશ્કેલીઓ, મુંઅવળુા પેાતાનુ... મુખ છૂપાવી દે છે અને તે બિલકુલ નજરે પડતાં નથી. પરંતુ તમને મુક્તિના કે મુક્તિનાં સુખના કઇ પણ ખ્યાલ નથી! તેથી જ તેના વિષે ચિત્રવિચિત્ર ખ્યાલેા સેવા છે!'
પહિત અને આરી
એક વાર એક પડિત રબારી પાસે આન્યા. તે રખારી સહેજ આડા પડીને હાકા પીતા હતા. તેને પડિતે કહ્યુ, કે ‘ભાઈ! આમ પડ્યો ન રહે. તું કઇક ધમ કર, ' ખારીએ પૂછ્યું કે ધર્મ એટલે શુ? તે કરવાથી શુ' થાય ?’ પંડિતે કહ્યુ: ‘ધર્મ એટલે સારાં કામ, તે કરવાથી મુક્તિ મળે.'
"