Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
00000 20000000
oddoor throbot locat
0000000 0000000
reportabooooooo
become pagod, droop tre
વ્યાખ્યાન ચામુ આત્માની શક્તિ.
[ ૨ ]
મહાનુભાવો !
આત્માની શક્તિ કેટલી હોય છે? એ વિષય ચાલી રહ્યો છે. તેમાં તીથ કરની શક્તિના કેટલાક પરિચય શ્રી મહાવીર પ્રભુનાં દાંતથી કાવ્યેા. હવે મનુષ્યમાં મહાબલી ગણાતા ખળદેવ, વાસુદેવ તથા ચક્રવર્તીની શક્તિના પણ કેટલેક પરિચય કરાવીશું.
એક અવસર્પિણી કે ઉત્સર્પિણીકાળમાં જેમ ૨૪ તીથ''કરા થાય છે, તેમ ૧૨ ચક્રવર્તી, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવ અને ૯ ખળદેવ પણ અવશ્ય થાય છે, એ બધાને સમગ્ર રીતે ત્રેસઠ શલાકા પુરુષ કહેવામાં આવે છે. શલાકા પુરુષ એટલે પવિત્ર
* આ અવસર્પિણીના ૨૪ તીર્થંકરોનાં નામ પ્રસિદ્ધ છે. ૧૨. ચક્રવત નાં નામેાઃ (૧) ભરત, (૨) સગર, (૩) મધવા, (૪) સનત કુમાર, (૫) શાંતિ, (૬) કુન્થું, (૭) રમર, (૮) સુભ્રમ, (૯) મહાપદ્મ, (૧૦) હરિષણ, (૧૧) જય અને (૧૨) બ્રહ્મદત્ત.
૯ વાસુદેવનાં નામેઃ (૧) ત્રિપૃષ્ઠ, (૩) સ્વયંભૂ, (૪) પુરુષાત્તમ. (૫) પુરુષસિદ્ધ, (૬) પુરુષપુંડરીક, (૭) દત્ત, (૮) લક્ષ્મણુ અને (૯) કૃષ્ણ.
૧૮