Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
-
-
- -
- -
-
- - -
- - -ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
IA
- o oA
-
સV
&N[ PTC -Eારા Nooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo Good Afr
soorm
વ્યાખ્યાન દશમું આત્માને ખજાનો
(ચાલુ) મહાનુભાવો !
સાગર સમા વિશાળ જૈન શ્રતમાં અનેક રને પડેલાં છે, તેમાંનું એક મહાન તે શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર. તેનાં અધ્યયને અધ્યયનમાંથી પ્રજ્ઞાને પવિત્ર પ્રકાશ ઝળહળે છે અને તે મુમુક્ષુઓને મોક્ષ સાધનાનું સુંદર માર્ગદર્શન કરાવે છે. છત્રીસમાં અધ્યયનમાં અપસંસારી આત્માનો વિષય આપે, તે પરથી આપણે આત્મસ્વરૂપની ઉંડી વિચારણા કરવા માંડી. તેમાં બીજી અનેક બાબતે ઉપરાંત આત્માની અમરતા જોઈ, અખંડતા જોઈ, સંખ્યા તથા મૂલ્યને પણ વિચાર કર્યો અને હવે તેને સમૃદ્ધ ખજાના તરફ વળ્યા છીએ. હાલ તે ખજાને તપાસવાનું કામ ચાલી રહેલું છે.
આત્મા જેમ જ્ઞાનદશનથી યુક્ત છે, તેમ વીર્યથી પણ ચુક્ત છે. વિદકની પરિભાષામાં વિર્યને અર્થ શુક્ર થાય છે, પણ અહીં તેને અર્થ ક્રિયાશક્તિ સમજવાનું છે, આ ક્રિયાશક્તિ વડે આત્મા કોઈ પણ ક્રિયા કે પ્રવૃત્તિ કરવાને શક્તિમાન થાય છે. ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું, ચાલવું. દેડવું, વિચાર કરવા, વાત કરવી, આનંદવિનેદ કરે,