Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
આ માજી રૂપસેનનું શુ થયું? તે પણુ જોઇએ. તે નિર્ધારિત સમયે રાજમહેલમાં આવી પહાંચવા માટે ઘરેથી નીકળે છે અને ગલી'ચીએ વટાવતા આગળ વધે છે, ત્યાં એક જર્જરિત મકાનની દિવાલ તૂટી પડે છે અને તેમાં તે દખાઈ જતાં મરણ પામે છે. અંતસમયે જેવી મતિ હાય તેવી ગતિ થાય છે, એટલે તે મરીને પેલા જુગારીનાં વીમાં સુનંદાની કુક્ષિએ ગર્ભ પણે ઉત્પન્ન થાય છે.
૨૬૮
સમય જતાં સુનંદાનું પેટ વધે છે, તેથી તે ગભરાય છે. માખાપને ખબર પડશે તે તેઓ મને ધિક્કારશે અને દુનિયા પણ ફીટકાર આપશે, એ ભયથી તે વિશ્વાસુ દાસીએ મારફત દવા મ'ગાવી ગર્ભપાત કરે છે,
ગમાં જ મરણ પામવુ', એ કઇ એછુ' દુઃખ નથી, પણ માહગ્રસ્ત આત્માઓની હાલત આવી જ થાય છે. રૂપસેનના આત્મા ત્યાંથી સપચૈાનિમાં જાય છે અને ગ્રુપ બને છે.
હવે સુનંદા પુરુષāષિણી રહી નથી. તેને લગ્નની ઈચ્છા થાય છે અને તેને એક રાજા સાથે પરણાવવામાં આવે છે. તે પેાતાના પતિ સાથે યથેચ્છ વિષયસુખ ભાગવતી દિવસે પસાર કરે છે. હવે જે નગરમાં અને જે મહેલેામાં તે રહેતી હતી, તેના અગીચામાં જ પેઢે સર્પ ઉત્પન્ન થયેલે છે. તે એક દિવસ ફરતા ફરતા મહેલમાં આવે છે અને સુનંદાને જુએ છે. પૂના રાગ છે, એટલે તે હું માં આવીને ડાલવા લાગે છે તથા સુનંદાને મળવા માટે સુન'ઢા તરફ દોડે છે. એક ભયંકર સાપને પેાતાના તરફ આવતા જોઇ સુનંદા શડ