Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
૨૦
આત્મતત્ત્વવિચાર
પ્રભુની શક્તિ અગાધ છે. તેઓ મારી શકા જાણી ગયા. તેનું નિવારણ કરવા જ તેમણે આમ કર્યું' છે.' એટલે તેને શકા અને ક્રોધ કરવા બદલ પશ્ચાત્તાપ થયા અને તે ભગવાનનાં ચરણમાં પડી ક્ષમા માંગવા લાગ્યા. પછી બધું શાંત થઈ ગયું,
તર્ક કરનારાઓ, જૈનેતરા, અરે ! દયાનદ સરસ્વતી જેવા પણ તર્ક કરે છે કે ભગવાન સહેજ અગૂઠા દખાવે અને મેરુ પવ ત હાલી ઊઠે તે પછી તે ચાલે ત્યારે તા પૃથ્વી કેટલી ક્રપતી હશે ? તે વખતે જમીનમાં ખાડા કેમ પડતા હિ હાય? પરંતુ આવા પ્રશ્ન કરનારાએ સામાન્ય બુદ્ધિના પણુ ઉપયાગ કરતા નથી. પહેલવાન શમમૃતિ ચાલતી માટરને અટકાવવાની શક્તિ ધરાવતા હતા. આ માટરની તાકાત ૩૦ હાસ પાવરની હતી; એટલે તે ૩૦ ઘેાડાના મળને રોકવાની શક્તિ ધરાવતા હતા. તે પેાતાની છાતી પર હાથી પણ ઊભેા રાખતા, છતાં શું તે ચાલતા ત્યારે જમીનમાં ખાડા પડતા માણસ ચાલે ત્યારે પાતાનાં શરીરનાં વજન પર ચાલે છે અને જ્યારે બળના પ્રાગા કરે છે, ત્યારે પેાતાના આત્માની શક્તિ પ્રમાણે કાર્ગી કરે છે.
દીવાસળીની આખી પેટી રૂના ઢગલામાં રહી શકે છે. પણ એક જ દીવાસળી ઘસીને-સળગાવીને મૂકે તેા હજારા મણુ ને માળી નાખે છે, એટલે બળના જ્યારે પ્રયાગ થાય છે, ત્યારે જ તેના ખરા ખ્યાલ આવે છે.
સ્નાત્રાભિષેકની પૂર્ણાહુતિ.
ખામાં ઇન્દ્રના અભિષેક પૂરા થયા પછી બીજા ઈન્દ્રના