Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
સવ જ્ઞતા
૨૧૫
આવે છે, અથવા તેના આખા શરીર પર કાળુ જાડુ કપડું' આઢાડી દેવામાં આવે છે. પછી મેસ્મેરીઝમ કરનારા પેાતાના હાથમાં કાઈ ચાપડી લે અને તેના પર મીટ માંડે કે પેલા મેમેરાઇઝ થયેલા મનુષ્ય તે કડકડાટ ખાલી જાય છે અથવા કાઈ માણુમ્ર રસ્તેથી પસાર થતા હાય તેના તકે મેસ્મેરિઝમ કરનારા આંગળી કરીને પૂછે તે પેલા તેનું યથાર્થ વર્ણન કરી જાય છે. કેવલજ્ઞાન ન હોવાના તર્ક કરનારને અમે પૂછીએ છીએ કે જ્યારે એક મનુષ્યની આંખેા બધ હોય છે અને તેના ઉપર કપડુ..ઢાંકેલું હોય છે, ત્યારે તે મનુષ્ય આ બધું શી રીતે જોઇ શકે છે?' આ પરથી એટલું સમજી શકાય છે કે આંખા વિના પણ જોઈ શકાય છે અને તે જોનારા બીજો કાઈ નહિ પશુ આત્મા છે.
"
હીમ્નેટીઝમની અવસ્થામાં મનુષ્ય બેહોશ હાય છે, છતાં તેની આગળ મૂકવામાં આવેલાં પુસ્તકમાંથી તે હીપ્નોટીઝમ કરનાર ધારેલું પાનું કાઢે છે અને તેમાંના ધારેલા પરિચ્છે વાંચી જાય છે અને કાગળ પર લખી પણ આપે છે. ખૂબીની
× પેાલ બ્રન્ટન પીએચ. ડી. કે જે જગતના એક મહાન લેખક છે અને જેણે દુનિયાનાં અનેક ભાગમાં સંશાધન કરીને અઘ્યા– વિદ્યા ઉપર પુસ્તકો લખ્યાં છે, તેણે ‘A searoh in secret Egypt–ગુપ્ત ઇજિપ્તમાં શોધખેાળ ' નામનાં અતિ વખણાયેલાં પુસ્તકમાં પૃષ્ઠ ૯૭ થી શરૂ કરીને હીપ્નેાટીઝમનાં અદ્ભુત પ્રયાગા કરી બતાવનાર મેાંશ્યર એડવર્ડ એડીઝનું જે વર્ષોંન કર્યું છે, તે આ વિષયમાં ‘પ્રમાણુરૂપ છે. આવૃત્તિ ૧૬ મી પૃ. ૧૦૦ ઉપર આ રીતે લખી આપેલી પક્તિઓનું ચિત્ર પણ આપેલુ છે.