Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
(ઇંગ્લાંડના) સ્કોટલેંડ યાર્ડના એક પેાલીષ્ઠ અધિકારીએ આ વાત સાંભળી અને તે શકિત બનતા આશ્ચય પામ્યા. તેને અને તેના સહકાર્યકર્તાઓને આ અંગે ખાતરી કરવા વિચાર થયા. અને તેમણે પિટરને તેડુ' માકલ્યું.
ઈ. સ. ૧૯૫૧ની નાતાલના તહેવારા હતા. તે વખતે સ્કોટલેંડ યાડૅ ની પેાલીસનું તેડુ' આવતાં પિટર વિચારમાં પડ્યો, પણ તે બહાર આવ્યે, પેાલીસ અધિકારીએ પિટરને આવકાર આપતાં કહ્યું: · મિ. પિટર ! અમે સાંભળ્યું છે, કે આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકા છે, એ વાત સાચી છે? જી.......' પિટરે નમ્રતાપૂર્વક માથું નમાવતાં કહ્યુ, અને પિટર એ પેાલીસ અધિકારીની ખુરસીમાં ગેાઠવાયા.
6
6
એમ? આપ ભૂત, ભવિષ્ય અને વર્તમાન જાણી શકા છે ?' અધિકારીએ આશ્ચય પૂર્વક પૂછ્યું..
· જી........હાલાંડવાસી બધાય આ હકીકતથી વાકેફ છે.’ પિટરે હસીને કહ્યુ.
૨૧૮
તા આપ આપની શક્તિ અમને બતાવશે? અમને મદદ કરશે! ?' પેલીસ અધિકારીએ પૂછ્યું,
,
‘ કહા, ’પિટરે ટ્રે’કમાં જ જવાબ આપ્યા.
6
વેસ્ટ મિનસ્ટર અએમાંથી રાજ્યાભિષેકની એક મહુ મૂલ્યવાન ચીજ ચારાઈ ગઈ છે. તેની શેાધમાં આપ અમને મદદ કરશેા તે અહેસાન ભૂલાશે નહિ અને આપની એ અદ્ભુત શક્તિની અમને પ્રતીતિ પણ થશે.' પેાલીસ અધિ કારીએ કહ્યુ.