Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
આ માજી શુ' હકીકત બની તે પણ જોઇએ. છીછરાં પેટમાં કઈ વાત ટકતી નથી, અથવા તે ભૂડા ભૂંડાના ભાવ જરૂર ભજવે છે. પેલા નાકરે કારભારીની વાત ગુપ્ત રાખવાને મદલે રાજાની આગળ જઇને ખુલ્લી કરી દીધી કે જેથી તેને વહાલા થવાય અને કઇક ઈનામ મળે.
૧૩૦
આ વાત સાંભળીને રાજાના ક્રોધના પાર રહ્યો નહિ. તેણે રાજસેવકને હુકમ આપ્યા કે ‘ આ કમખમ્ત કારભારીને ગમે ત્યાંથી પકડીને મારી આગળ હાજર કરો.' આથી રાજસેવક છૂટયા અને કારભારીના બેસવા-ઉઠવાનાં જે ઠેકાણાં હતાં, ત્યાં તપાસ કરવા લાગ્યા. એમ કરતાં તેઓ નિત્યમિત્રને ત્યાં આવ્યા. ત્યારે નિત્યમિત્રે કહ્યુ કે એ કાળાં કામના કરનારા કારભારી મારે ત્યાં આવ્યા હતા અને આશ્રયની માગણી કરતા હતા, પણ હુ એવા મૂખ` નથી કે તેના જેવા એક ખૂનીને આશ્રય આપું. હું માનું છું કે તે ઘણા ભાગે પમિત્રને ત્યાં ગયા હશે, માટે ત્યાં તપાસ કરી.’
6
નિત્યમિત્રે સડકટ સમયે સહાય તેા ન કરી પણ ઉપરથી રાજસેવક આગળ તેનુ વાંકુ ખેલી આશ્રય મેળવવાનું સભવિત સ્થાન પણ ખતાવી દ્વીધુ...!
રાજસેવક પમિત્રને ત્યાં પહોંચ્યા, ત્યારે તેણે કહ્યુ કે મેં કારભારીને આશ્રય આપ્ચા નથી. શક આાવતા હોય
તા મારું ઘર તપાસી લેા. બાકી એના વિષે હું કંઇ જાણતા નથી '
હવે રાજૂ સેવક કોઈની પાસેથી સમાચાર મળતાં જુહાર