Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
થાડા દિવસ માદ તે ઘરે પહોંચે અને ઉત્સાહના આવેશમાં પાતે અનુભવેલી બધી વાત પાતાની પત્નીને જણાવી દીધી આ વખતે તેને ખ્યાલ ન રહ્યો કે પાતે ચાથી અલના ભગ કરી રહ્યો છે. વળી તેણે પેલાં બીજ પશુ પત્નીને આપી દીધાં.
૧૫૬
બીજે દિવસે સવારે તે રાજદરબારમાં ગયા. રાજાએ તેને આવકાર આપી કુશળ સમાચાર પૂછ્યા. નાયબ મંત્રીને આ ન ગમ્યું. શેનું ગમે? જેનું હૃદય માત્ર સ્વાર્થ અને લુચ્ચાઈથી ભરેલુ હાય તે ખીજાને સારા કે સુખી જોઇ શકતા નથી આ વખતે મત્રીએ વાતમાં ને વાતમાં કહ્યું કે 6 મહારાજ! આ જગતમાં કઈક ચમત્કાર જેવુ પણ છે,' એ સાંભળી નાયમ મંત્રી સ્મેલ્યું કે ‘આ જગતમાં ચમત્કાર જેવી કેાઈ વસ્તુ છે જ નહિ. એ તા લેાકેાને છેતરવા માટેની ચાલબાજી છે. જો ખરેખર ચમત્કાર હોય તે કરા ગ્રામીત.’
6
આ સાંભળી મંત્રીને પણ પાના ચડયે તેણે કહ્યું “ જો હું સાબીત કરી આપું તે તું શું હેડમાં મૂકીશ?' પેલાએ કહ્યું: જે જીતે તે સામાને ઘરે જાય અને જે વસ્તુને હાય લગાડે તે વસ્તુ જિતનારની મ`ત્રીએ આ શરત કબૂલ કરી. હવે પાતાને અક્કલ આપનાર પર તેની શ્રદ્ધા પૂરેપૂરી બેસી ગઈ હતી. ઉપરાંત રાજાને પેાતાની બુદ્ધિપ્રતિભા ખતાવવાની પણ નેમ હતી, એટલે રાજાને સાક્ષીમાં રાખીને કહ્યું કે
6
આ ખીજ સાકરટેટીનાં છે. તે ચૈતી પર નાખીને તેના પર પાણી છાંટીશ કે વેલા કુટશે અને તેની સાકરટેટી તમને