Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્મતત્ત્વવિચાર
૧૨
શ્રવણ ક્રિયે ગુણ વયણ, સયણતા રાખે સરખે; ભાવભેદ રસ પ્રીંછ, રીજ મનમાંહી રાખે. વેધક મનમાંહી વિચાર, સાર ચતુરાઇ ગુણ આગળા; કહે કૃપા એવી સભા, તત્ર કવિયણ ભાખે કલા,
શ્રોતામાં પ્રથમ ગુણ એ હાવા જોઇએ કે તે ખેલનારની-વક્તાની સામે સ્નેહભરી નજર રાખે અને સુખ જરા મલકતુ રાખીને હુંકારા ભણતા આવે. વળી તે વક્તામાં રહેલા પંડિત તરીકેના ગુણેાની પરીક્ષા કરે અર્થાત્ ગાળખાળને સરખા ન ગણતાં આ ઉત્તમ વક્તા છે, આ મધ્યપ વક્તા છે, આ સામાન્ય વક્તા છે, એવા પેાતાના મનમાં નિણ ય કરે, તે પેાતાના કાન વક્તાને તાબે કરે અને જે ગુણકારી વચના તેનાં મુખમાંથી નીકળી રહ્યા હોય તે ખરાખર સાંભળે. તે આજીમાજીના શ્રોતાએ સાથે સજ્જનતા રાખે, એટલે ‘ જોઇને મેસેા ' નથી દેખાતું?' ‘ક્રમ પગ લગાક્યા’ વગેરે વચના મેલીને તકરાર ન કરે, કયા વિષય ચાલે છે અને તેના શુ... અધિકાર કહેવાય છે? તે ધ્યાનમાં રાખે અને તેમાં જે રસનું નિરૂપણ થઈ રહ્યું હોય તેને ખરાખર ઝીલે તથા તેથી ઉત્પન્ન થતા આનંદ અમુક અંશે વ્યક્ત કરતા રહે. વળી મનમાં વેધક વિચારા કરે, એટલે હેય-જ્ઞેય-ઉપાદેયના વિવેક કરે અને ઉત્તમ પ્રકારની ચતુરાઈ દર્શાવે. કૃપા કવિ કહે છે કે જ્યાં આવા શ્રેષ્ટ ગુણ હોય ત્યાં વક્તાને પેાતાની કલા દર્શાવવાના ઉમંગ આવે છે. ’
2
શ્રી કૅશિકુમાર આચાય'નું વ્યાખ્યાન એકચિત્ત શ્રવણુ