Book Title: Aatmtattva Vichar Part 01
Author(s): Lakshmansuri, Dhirajlal Tokarshi Shah
Publisher: Aatmkamal Labdhisuri Jain Gyanmandir Trust
View full book text
________________
આત્માની સંખ્યા
૧૧૫
પહોંચે છે. દાખલા તરીકે નવ ઉપર નવ અને તેના પર નવની સંખ્યા લખી ઢાય (૯૯) તા તેના જવાબ ૩૮ ક્રોડ અંક કરતાં પણ વધારે આવે. તમે પૂછશે કે આ શી રીતે બને? એટલે તેના થાડા ખુલાસેા કરીશું. જ્યારે કોઇ પણ સખ્યાના વગ વગેરે બતાવવા હાય ત્યારે તેના ઉપર એક નાના અક મૂકવામાં આવે છે. ૯ ઉપર ઝીણા ૨ મૂકીએ એના અથ એ થયા કે ૯ ગુણ્યા ૯ તેના જવાખ ૮૧ આવે અને અહીં હું ઉપર હું અને તેના ઉપર ૯ મૂકયા છે, તેના અથ એ થયા કે ૯ ની ઉપ૨ ૩૮૭૪૨૦૪૮૯ મૂકેલે છે, (૯૮૭૪૨૦૪૭૯). હવે હું તે આટલી વાર ગુણવાના હોય તેા તમારામાંના કાઈ તે ગુણી શકે નહિ. ગણિતના માટેા પ્રોફેસર હોય તે પણ ગુણી શકે નહિ. એમાં કેટલેા વખત જાય અને કેવડાં માટાં સાધના જોઇએ તેના વિચાર કરા ! પરંતુ તેમાં કેટલા અક આવે તે જાણી શકાય. ૯ને જેટલી વાર ૯ થી ગુણતા જાઓ એટલી વાર એક એક અંક વધતા જાય છે, એટલેા તેના
X
.
x t
૮૧ મે અક
× ૯
૭૨૯ ત્રણ અક
× 6
૬૫૬૧ ચાર અક
x e
૫૦૪૯ પાંચ અ’ક વગરે.