________________
સુઝ હી શ્રી શ્રી શંખેશ્વર પાશ્ચપરમેશ્વરાય નમઃ
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથાય નમઃ » શ્રી જગવલ્લભ પાર્શ્વનાથાય નમઃ
» હી કલ ન્લ શ્રી હસકલ હી એ નમઃ વિદ્યામન્દિર શોભતું માતા સરસ્વતી ધામ કેટીક જ્યાં કૌશલ્યનાં વહેતાં ગંગા જ્ઞાન રસમય સંગીત રેલતી વીણા પુસ્તક ધાર પ્રેમરૂપા તેજોમયી. પૂનિત મંગલકાર
કયારેક કોઈ માલેતુજાર તવંગરના દ્વારે એકાએક બે કહેવાતા પંડિતો આવી ચડયા હતા તે પૈકી એક પંડિત હાથપગનું પ્રક્ષાલન કરવા ગયા ત્યારે શેઠ શ્રીમાને બીજા પંડિતને પૂછ્યું, “કેમ આવતાની સાથે જ હાથ પગ ધોવા ગયા એ પંડિતજી બહુ વિદ્વાન છે શું? જવાબમાં પહેલા પંડિતજીએ કહ્યું અને એ વિદ્ધાન નથી પણ ગધેડો છે. વિદ્વાન શાને? તે પંડિતજી આવી પહોંચ્યા ત્યારે ગધેડા તરીકે ઓળખાવનાર પંડિતજી કંઈ કાર્યાથે બહાર ગયા ત્યારે આ શ્રીમાને આ પંડિતજીની સલાહ માગી કે બહાર ગયેલા પંડિતજી માટે તમારે શું અભિપ્રાય છે? જવાબમાં અરે એતે બળદીયે છે. આ બંને પંડિતોની વાતે એવું અભિપ્રાય મુજબ તેઓ જ્યારે જમવા ગયા ત્યારે ઈર્ષાની ભયંકર ભઠ્ઠીમાં શેકાઈ રહેલા આ બંને પંડિતની આંખે