________________
અત્યારે સહાયક થઈ શકે તેમ નથી. છતાં જે બીજા સબળ પ્રમાણે મળી આવે, તે એ વિગતેને કીમતી ઉપયોગ થવા વિષે તે કશી જ શંકા નથી. અત્યારે તે એ વિગતે પણ આપણને ઉમાસ્વાતિના ઉપર અટકળેલ સમય તરફ જ લઈ જાય છે.
૧. જૈન આગમ “ઉત્તરાધ્યયન' એ કણાદનાં સૂત્રે પહેલાંનું હોય એવી સંભાવના પરંપરાથી અને બીજી રીતે રહે છે. કણાદનાં સૂત્રો ઈસવીસન પૂર્વે પહેલા સિકાનાં બહુધા મનાય છે. જેના આગમેને આધારે રચાયેલાં તત્વાર્થસૂત્રામાં - ત્રણ સૂત્રો એવાં છે કે, જેમાં ઉત્તરાધ્યયનની છાયા ઉપરાંત કણદસૂત્રોનું સારશ્ય દેખાય છે. એ ત્રણ સુત્રામાં પહેલું દ્રવ્યના, બીજું ગુણને અને ત્રીજું કાળના લક્ષણ પરત્વે છે.
ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગામાં દ્રવ્યનું લક્ષણ, “જુમો ર”—ાળાનામાત્રયો દમ 1 અર્થાત જે ગુણેને આશ્રય તે દ્રવ્ય,' એટલું જ છે. કણાદ દ્રવ્યના લક્ષણમાં ગુણ ઉપરાંત ક્રિયા અને સમાયિકારણતાને દાખલ કરી કહે છે કે, “રિયાપુણવત્ત સમવચિવાણમિતિ વ્યિા ” -૧, ૧,૫ અર્થાત જે ક્રિયાવાળું, ગુણવાળું તેમજ સમવાયી કારણ હૈય, તે દ્રવ્ય છે.' વાચક ઉમાસ્વાતિ ઉત્તરાધ્યયનકથિત ગુણપદ કાયમ રાખી, કણાદના સૂત્રમાં દેખાતા ક્રિયાશબ્દની જગ્યાએ જૈનપરંપરાપ્રસિદ્ધ પર્યાય શબ્દ મૂકી, દ્રવ્યનું લક્ષણ આંધે છે કે, “પચવે વ્ય” ૧, રૂપ અથીત જે ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય.
ઉત્તરાધ્યયનના અધ્ય. ૨૮, ગા. ૬ માં ગુણનું લક્ષણ, “Uારવર્ણિમ ગુor_gવેચાબિતા જુના 1 અર્થાત જે એક