________________
KEEEEEEE
EEEEEEEEEEEEEEEEEEEEEEEE
LEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
CAREITIEITIERINRITIERRIORTERINEETITIATRITERRORI माछा सामायारी लेशतोऽपि अपालनस्य, विपरीतपालनस्य वा महाऽनर्थहेतुत्वात् दुर्गत्यादिरूपमहाऽपायजनकत्वात् । तद्भङ्गभीरुणा=महानर्थभयजन्यं आज्ञाभङ्गभयं बिभ्रता सर्वत्रापि आपृच्छादिरूपायां सर्वस्यामपि जिनाज्ञायां। प्रयत्नवता प्रकर्षेण यत्नवता भाव्यम् ।
अत एव यतो जिनाज्ञाभङ्गो महानर्थकारी, तत एव तनीयसोऽपि स्वल्पस्यापि भङ्गस्य जिनाज्ञाभङ्गस्य वारणार्थ दूरीकरणार्थं प्रत्याख्यानेऽपि न केवलं ग्लानता-विशालविहारादिषु महत्कार्येषु, किन्तु प्रतिदिनं क्रियमाणेषु स्वाभाविकेषु नमस्कारसहितादिप्रत्याख्यानेषु अपि । विचित्राकारप्रकारा: विचित्रा: विविधाः ये 8 आकाराणां अपवादस्थानानां प्रकाराः भेदाः व्यवस्थिताः विशेषतः अवस्थिताः, सविशेष निरूपिता इति यावत् ।
अयं भावः नमस्कारसहितादिष्वपि प्रत्याख्यानेषु अनाभोगसहसात्कारादयः आकाराः प्रतिपादिताः । तत्रेदमेव तात्पर्यं, यदुत यदि अनाभोगतः गगनादिभ्यः मुखे जलबिन्द्वादीनां पातो भवेत् । सहसा वा किञ्चित्स्वयमेव मुखे प्रक्षिपेत् तर्हि गृहीतस्य प्रत्याख्यानस्य भङ्गो भवेत् । स च महानर्थकारी । यद्यपि नाम तत्र जलबिन्दुरेक एव निपतेत्, धान्यस्यैकः एव कणो मुखे निपतेत्, तथापि स प्रत्याख्यानभङ्गः जिनाज्ञाभङ्गरूप: महानर्थकारी भवतीति प्रथमतः एव प्रत्याख्याने अनाभोगादयः आकाराः गृहीताः । येन 'तेषांक सद्भावे प्रत्याख्यानभङ्गो न भवेत् । एवं च "जिनाज्ञाभङ्गजन्यमहानर्थनिरोधार्थं स्वल्पेऽपि प्रत्याख्याने आकाराः प्रदर्शिताः" इति ज्ञात्वा यथा स्वल्पोऽपि जिनाज्ञाभङ्गो न भवेत्, तथैव प्रयतितव्यम् ।
મુળ વાત ઉપર આવીએ.
આપૃચ્છા પરમાત્માની નિત્યકાર્ય રૂપી આજ્ઞા છે. અને આજ્ઞાનો લેશથી પણ ભંગ એ મોટા અનર્થોનું કારણ છે. માટે જ આજ્ઞાભંગથી ગભરાતા આત્માએ તમામ આજ્ઞાઓમાં પ્રયત્નવાળા બનવું જોઈએ.
“આજ્ઞાભંગમાં મોટા નુકશાનો છે” માટે જ તો નાનકડો પણ આજ્ઞાભંગ ન થાય એ માટે નવકારશી વગેરે A સાવ નાનકડા પચ્ચખ્ખાણોમાં પણ જાત-જાતના આગારો છૂટોના પ્રકારો પરમાત્માના આગમમાં બતાવાયેલા છે છે. જો એ આગારો ન હોય તો મોઢામાં પાણીનું ટીપું આકાશમાંથી પડવા વગેરેથી પચ્ચખ્ખાણનો ભંગ થાય. છે ભયંકર નુકસાન થાય. પણ સહસાત્કાર વગેરે આગારોમાં આ બધી છૂટ હોવાથી એ ભંગ ન થાય. આમ છે આગારો બતાવેલા છે એ જ એમ સૂચવે છે કે “અલ્પ પણ જિનાજ્ઞાભંગ મોટા નુકસાનોનું કારણ છે. જો એમ છે ન હોત તો પ્રભુ આવા સામાન્ય અંગોને ગણતરીમાં જ ન લેત અને એના આગારો ન બનાવત.”
यशो. - तदिदमभिप्रेत्याऽऽह-इति सामान्यानापृच्छायामप्याज्ञाभङ्गाद्धेतोः 2 सामान्यकार्येऽपि निमेषोन्मेषादौ बहुवेलाऽऽपृच्छा=बहुवेलसन्देशनरूपाऽऽपृच्छा द्दष्टा
समयवेदिभिरिति शेषः ।
333333333333333
EEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEE
छ छमछमSESSIFIES
चन्द्र. - सामान्यानापृच्छायामपि सामान्यकार्यसंबंधिन्यामनापृच्छायामपि ।
આ અભિપ્રાયથી જ ગ્રન્થકાર કહે છે કે સામાન્ય કાર્યની અનાપૃચ્છામાં પણ આજ્ઞા ભંગ રૂપી મોટું પાપ શું લાગી જતું હોવાના કારણે જ આંખો બંધ-ખોલ કરવા વગેરે રૂપ સામાન્ય કાર્યોમાં પણ “બહુવેલ સંદિસાહુ
छछ
છે. મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત સામાચારી પ્રકરણ – ચન્દ્રશેખરીચા ટીકા + વિવેચન સહિત : ૧૯ ReacscrscreaGEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEEntertEEEEEEEEEEEEE