________________
॥ णमोत्थु णं समणस्स भगवओ महावीरस्स ॥
આગમ દ્વારા સમહ ૨૬ ,
સાગર સમાધાન
- પ્રશ્નકાર–ચતુર્વિધ સંઘ.
સમાધાનકાર–આગમેદ્ધારક આગમદિવાકર તપાગચ્છીય જેનાચાર્ય શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રીમદ્ આનંદસાગરસૂરીશ્વરજી મહારાજ. ... આ પ્રશ્ન ઉપાશાસ્ત્રના પુરાવા છતાં અનુકરણીયતાને નિષેધજ પકડી રાખે તેનું શું?
સમાધાન-કદાગ્રહને વશ થયેલે મનુષ્ય સેંકડો વખત શાસ્ત્રના પુરાવા સાથે મોક્ષાર્થ અનુષ્ઠાન અનુકરણીય છે, એમ જણાવાયા છતાં અન્યાન્ય વાતને નામે અનુકરણીયતાને નિષેધ કરેજ જાય તેને શું કહેવું ?
પ્રશ્ન છપર-કોઈ પણ માસાભ્યાદિ વિહારની માફક આગમ નામને વિહાર છે ?
' સમાધાન-આગમ નામનો વ્યવહાર શાસ્ત્રમાં સ્થાને સ્થાને હૈવા છતાં આગમવ્યવહારથી વિહાર કરનારને મધ્યમપદ લેપથી આગમવિહારશબ્દ બ્રમણમાં વાપર્યો અને છતાં ન સમજે તેને ઉપાય છે ?
પ્રશ્ન ૭૫૩–નહિ પડવાના નિશ્ચયપૂર્વકજ અમે વ્રતાદિ ઈએ છીએ એમ કહેવાય ખરું?
સમાધાન-તથાવિધ જ્ઞાન વિનાના મનુષ્યો નહિ પડવાના નિશ્ચયથીજ અમે વ્રતદાન આદિ કરીએ છીએ એમ જણાવવા બહાર પડે તે સાહસ !