________________
સમાધાન
૧૦૩ પર્વની આરાધનાની રક્ષા માટે બે ઉદ પારકા લેવા પડે અને ભોગમાત્રની અપેક્ષા જ રખાય એમાં આશ્ચર્ય શું?
પ્રશ્ન ૯૨૨-ઘટાઘટ વિચારમાં “જિં ચતુર્દશી વર્ણમારી સ્યુમે સારાચ્ચન સંમતે તઃ, વરં ચાતુર્માસક્ષણ પ્રાણાઃ નાન્યાઃ ” આવી. રીતે લખીને માસીની પુનમોજ આરાધવા યોગ્ય જણાવે છે તે શું સાચું છે? - સમાધાન-આનંદસૂરિગ૭વાળાઓ ચઉમાસી સિવાયની પુનમ માનવાની ના કહે ને અને ચઉમાસી તે વર્તમાનમાં ચઉદશે થાય છે એટલે તેઓને એકપણુ પુનમ આરાધવાની રહેશે નહિ. ખરી સ્થિતિએ જેમ પંચમી સ્વયં તિથિ છતાં સંસ્કારી તરીકે આરાધાતી હતી અને સંવછરી પલટી ગઈ છતાં તે પંચમીનું પર્વપણું ગયું નહિ અને તેથીજ શ્રીશ્રાદ્ધદિનકૃત્ય–તિહિા મન્નનિ જા તિહિ સમજ્ઞ વારે એમ સ્પષ્ટપણે કહ્યું છે. અર્થાત બધી પુનમે આરાધવા લાયકજ જણાવે છે, વળી તેની જ ટીકામાં પણ “માસાખ્યન્તર તિ તે, guiાં તિથીનાં લિતેતરાષ્ટમીવતુર્વરીપૂર્ણિમાગમાંવાચક્ષાનાં મળે. ” આવી રીતે દરેક મહિનાની અજવાળી અને અંધારી આઠમ, ચઉદશ અને પુનમ અમાવાસ્યારૂપી છ તિથિઓ આરાધવા લાયક જણાવી જ છે. માટે બીજી પુનમે આરાધવા લાયક નથી એવું આનંદસૂરિજીવાળાનું કથન ખોટું છે. સૂયગડાંગજમાં લેપશ્રાવકના અધિકારની વ્યાખ્યામાં ત્રણ ચઉમાસીની પુનમે જે ગણી છે તે પાંચમને સંવછરી જેમ મુખ્યતાએ કહે તે રૂપે સમજવી. વળી તે ચરિતાનુવાદરૂપ છે, વિધિવાદરૂપે નથી, તેમજ ભગવતીજી આદિમાં સામાન્ય રીતે જ બધી પુનમ અને અમાવાસ્યા સ્પષ્ટપણે તિથિરૂપે લીધાં જ છે, માટે ત્રણ સિવાય બીજી પુનમે ન માનવી એ બેટું છે.
પ્રશ્ન કર૩-ઘટઘટ વિચારમાં આનંદસૂરિવાળા લખે છે કે – _ 'यदा च भाद्रपदसितचतुर्थी क्षीयते तदा तत्तपः पूर्वस्यां तृतीयालक्षणायां पूर्यते, यदा पञ्चमी क्षीयते तदा तत्तपः पूर्वस्यां