________________
સમાધાન
૨૨૯
પેતે જણાવે છે. અંતેશ્રાવકની છઠ્ઠી પ્રતિમામાં તા સર્વથા બ્રહ્મચ પાળવાનુ હોયજ છે.
ભગવાન મહાવીરમહારાજે સીતેાદગ અપ્રામુક આહાર-રાત્રિભાજન અને અબ્રહ્મનેજ માત્ર ત્યાં અધિક એ વર્ષોમાં ત્યાગ કર્યાં એટલુંજ નહિ પરંતુ અસંયમની પ્રવૃત્તિવાળી જે જે ક્રિયાએ તે બધી ક્રિયાએથી વિરક્ત થઈનેજ કઈક અધિક એ વર્ષ સુધી રહ્યા.
વળી સામાન્ય ગૃહસ્થ માટે તે। શું ? પર ંતુ માંતરના ત્યાગીવતે પણ મુશ્કેલ પડે એવુ લગવાન મહાવીરમહારાજે એક કાર્યો કર્યું અને તે એ કે ‘સુ’ પાણીએ કરીને પણ સ્નાન કર્યું... નહિ પરંતુ હાથપગનુ ધાવું અને સ્થંડિલાદિક કર્યાં પછી જે પ્રક્ષાલન કરવું તે તે જરૂરી હાવાથી કર્યું. પરંતુ તે પણ પ્રાસુક એટલે અચિત્તપાણીએજ કર્યુ”.
ઉપરની હકીકતથી સ્પષ્ટ થતે કે કદાચિત્ દીક્ષાના અભિલાષિએને કુટુંબીજને। શકવા માગે અને રેકાવુ જ પડે. તેા તેને ઉપરના દૃષ્ટાન્ત પ્રમાણે –૧. સચિત્તજળ પીવું નહિ. ૨. સચિત્ત આહાર કરવા નહિં. ૩. સર્વથા બ્રહ્મચર્ય પાળવું. ૪ રાત્રિભાજનના સર્વથા ત્યાગ કરવા. ૫ કાઈ પણ ગૃહસ્થપાન પ્રવૃત્તિમાં જોડાવું નહિ. ૬કાસુપાણીએ સ્નાન પણ કરવુ નહિ. (જો કે ભગવાન્ જિનેશ્વરમહારાજાની પૂજા સ્નાન વગર થઈ શકે નહિ, અને પ્રભુની પૂજા કરવી તે શ્રાવકને માટે જરૂરી કાર્ય છે. છતાં જેઓ સ્નાનના અને સચિત્તને ત્યાગ કરે છે, તે વિમળધી ગણાય છે. અને તેવા વિમળધી માટે ષોડશક અને પચાશકાદિ ગ્રંથામાં પ્રભુની દ્રવ્યપૂજાની જરૂરીયાત સ્વીકારાયેલી નથી માટે પૂજા ન થાય તેા અડચણુ નથી.)
પ્રશ્ન ૧૧૪૯–શ્રમણ ભગવાન મહાવીરમહારાજે જે માતાપિતાના કાળધર્મ થી પ્રતિજ્ઞા પુરી થયા છતાં પણ રહેવાનું કર્યું તે પ્રતિજ્ઞા લેાપ ગણાય કે કેમ ?
સમાધાન–નિયુક્તિકારમહારાજા શ્રીભદ્રબાહુસ્વામીજી આવશ્યક